ખંભાળિયા ની આજુ બાજુ માં કોઈ યે માંડવી નો ભૂકો વેચાવો હોંય તો કેજો
Jay Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1200/1300 મણ જેટલો લેવાનો છે
6/7 ગાડી જેટલો લેવાં નો છે
મણ ના ભાવ 80/90આજુ બાજુ માં
અને કોઈ ને ચણીયુ ખાતર ના સાતા માં પણ ચાલશે
4TC જેટલું ચાણીયુ ખાતર છે