Kishan Kamaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે. ત્રીજુ વેતર. નવમો મહિનો ચાલે.
ભેંસ બહુ સારી છે. આગલા વેતરમાં સાડા પાંચ છ લીટર દૂધ હતું.
બધી વાતની જવાબદારી છે. આશરે પણ સારી છે. દોવા પણ સારી છે. ફુલ જવાબદારી આપવાની છે. કિંમત 90,000.
ગામ બોળાસ:
મોબાઈલ નંબર: 9023755009