Paras Bhadarka ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજુ વેતર વયાણેલ છે વયાણી તેનો મહીનો થયો નીચે પાડો હતો ત્રણ દિવસ થયા મરી ગયો છે પેલા 6 લીટર દૂધ હતું અત્યારે સાડા ચાર લીટર આવે હજી દુધ વધસે દુધ વારી ભેંસ છે ભેંસ મા કોઈ પણ ખામી નથી