Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અતુલ પ્યાગો રિક્ષા વેચવાની છે રીક્ષા સારી છે
મોડેલ ૨૦૧૭ નો ૪ થો મહિનો
કાગળિયા બંધ છે
કોઈ જાત નો વાંધો નથી ગાડી માં
જોવા પોરબંદર મળે ગાડી ની કિંમત ૧ લાખ ૨૦ હજાર માં નોર્મલ ફેર ફાર થશે ભાવ માં ખોટી માગણીઓ કરવી નય રોકડા રૂપિયા માં જ દેવાની છે