Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
થ્રેસર-ઓપનર લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ઓપનેર વેચવાનુ છે
Sida Bhai Jalu
Sep 17 '25 08:30 AM
ઓપનેર વેચવાનુ છે
Sida Bhai Jalu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓપનેર વેચવાનુ છે ચણા અને તુવેર ની જાળી અઠીનુ ઓપનેર 5 6 નુ મશીન
₹ 54000
સ્થળ : જાંબુડા,માણાવદર,જુનાગઢ
View All
માંડવી નું ઠેસર વેચવાનું છે
કિસાન કંપનીનું છે. માંડવીની જલી છે
...વધુ વાંચો
Jaysukh Vadadodia
થેસર વેસવાનુ સે માડવીનુ
માડવીનુ ઓટો મેટીગ થેસર વેસવાનુ સે 1ક વરસ નુલહાકેલુ કપલીટ સાલુ ને 98મોડલ ટૈકટર પણ વેસવાનુ સે બેય વેસવાના સે લેવા હોય તૈ આવીને જોય જાવાનુ બાકી આવીને જોય વે લેવાનુ બકી બઘુ કપલીટ સે લેવુ હોય તે ફોન કરે 9106911019
...વધુ વાંચો
Lakhan Odedara
થેસર વેચવા નું છે
થેસર
...વધુ વાંચો
Gautam Ahir
ઓપનર વેચવા નું છે
ઓપનર મશીન પણ સાથે જ આપવા નું છે ૩ નું છે ૯૯૭૪૭૯૯૩૨૭
...વધુ વાંચો
જગદિશ વાઢેર
થ્રેશર વેસવાનુછે
કમ્પની કઙીશન સોખૂછે સળો વેલડીગ નથી❌❌
...વધુ વાંચો
દેવાંગ પિઠીયા
3 નું હલર વેચવાનું છે
7698728733
...વધુ વાંચો
Jagnesh Vaja
થ્રેશર વેચવાનું છે
2024 મોડલ 50 કલાલ હાકેલો
...વધુ વાંચો
Asif Gajan
Jamnagar Jila Lalpur Talu ko Gam R
opener machine i૯૮2૫૮૩૭670
...વધુ વાંચો
પાલા બંઘીયા
7000=હજાર =
હલર જયત
...વધુ વાંચો
ભીમસી નંદાણીયા
મગફળી સાફ કરવા નુ મસીન
વેચવાનું છે. ભુમિ કંપની નુ છે ૨૦૨૪ નુ મોડલ માત્ર ૭ કલાક હાલેલુ
...વધુ વાંચો
Jaydipsinh Kher
ઓપનર વેચવાનું છે
આંખો સેટ વેસવા નો છે
...વધુ વાંચો
સુખદેવ જીજાયા
માર્શલ
માર્શલ થેસર વેશવાનુ છે મોડલ 2018 ફુલ ચાચવેલ છે કોઈ પ્રકાર નો ફોલ્ડ નથી બધા પાક નીકળે/ બધી જારી ખાલી ઘર પુરતુ હાકુ/ બાર હાંકવા ગયા નથી
...વધુ વાંચો
Duva Jagdish
જયંત નું થ્રેસર વેચવાનું છે
૨ પીંજરા. ૪ જારી
...વધુ વાંચો
Vipul Dodiya
thresher
23-24 modal
...વધુ વાંચો
નાથાભાઈ ઓડેદરા
ગીતા નો ચારણો વેચાવ છે.
ગીતા નો ચારણો વેચાવ ધાર દેવાનો ચારણો વેચાવ ગયા વર્ષ નો જ છે
...વધુ વાંચો
Ajay Odedara
થેસર જયંત માંડવી તુવેર ચણા સોયાબીન
સુભાષપરમાર
...વધુ વાંચો
સુભાષભાઈ પરમાર
ભુમિ નું ડિસટોનર વેચવાનું છે
મોડલ 2024 નું
...વધુ વાંચો
Sarmar Pithaya
જંગીર ઠેસર ત્રણકટરજારી પાસસારણા
ઘવ ધાણા સીણા સોયાબીન તુવેર તમામકઠોળપાક
...વધુ વાંચો
ભાવેસ રામાણી
ઓપનર વેચવાનો છે
ગીતાનું આપનાર વેચવાનો છે આખો સેટ ચાલુ કમ્પલેટ ફુલ જવાબદારી 10 નુ મશીન
...વધુ વાંચો
Juma હિંગોરા
જંગીર થ્રેશર લેવા માટે મળો
ગુજરાત સરકાર સબસીડી માન્ય ડીલર મોડલ.૨૦૨૫-૨૦૨૬ મગફળી મોડલ, સાઈડ ટોકરી મગફળી, ચણા,મગ, અળદ,તુવેર, સોયાબીન
...વધુ વાંચો
સોમનાથ એજન્સી
ગીતા ટોકરી થેસર વેસવાનુ સે
21 મોડલ સાવ ઓસુ હાલેલ સે સાવ સોખુ થેસર સે કાય કાટ સળો નેત ફુલ જવાબદારી થી દેવા નુ સે
...વધુ વાંચો
Pratap Odedra
વેસવા ની છે
વેસવા ની છે
...વધુ વાંચો
જયેશ મોઢવાડીયા
જંગીર થેશર વેચવા નું છે
વેચવા નું છે
...વધુ વાંચો
સતીષ ડાંગર
geeta opaner aakho set vechvano
opaner geeta 10 hp field Marshal machine rekdi tyear exal pada pakhi
...વધુ વાંચો
Mayur Modhwadiya
2018
2018 nu modal
...વધુ વાંચો
Nikunj Gagiya
dabo vesvano se
1 vars hakelo
...વધુ વાંચો
Hamir Odedra
આ થેસર વેચવાનું છે
Nvt નુ છે મોડલ 2020 21 નુ છે જારી બધીય ભેગી દેવાની
...વધુ વાંચો
Pratapbhai Mansurbhai Babriya
ગીતા થ્રેસર
ગીતા થ્રેસર માંડવી તથા ચણા ની જારી , એકદમ ચોખ્ખું ,કોઈ જાત નો ફોલ્ટ નહીં, કન્ડીશન એકદમ સારી , એક રૂપિયા નો ખર્ચ પણ નહીં, સાઇઝ ૩.૨૫
...વધુ વાંચો
Jitesh Patel
વેચવા નુ
મોડલ 2022 m. 9624559247
...વધુ વાંચો
Suresh Rojasara
ઓપનર વેચવાનું છે
ઓપનર વેચવાનું છે કિસાન નું ઓપનર છે 3:30 નું છે સારી કન્ડિશનમાં છે
...વધુ વાંચો
Jogidas Sindhav
ઓપનર વેચવાનું છે
અઢી નુ છે
...વધુ વાંચો
Laxman Ghusar
N J T પંજાબી થ્રેસર વેસવાનું છે
*NJT* પંજાબ નું થ્રેસર વેસવાનું છે મોડલ 2018 મો.9979597079
...વધુ વાંચો
Hamirbhai Lakhani
વેસવાનૂ છે
3 ઉપનેર 10 મંચીન ઉધૂ પંટા સેનકંપી આંખો સેટ વેચવાનો છે 2 વંરસ વાપરેલ
...વધુ વાંચો
Haresh Parmar
થેસર સાઈડ ટોકરી
સડો.કે.કાટછેનય કંપની પીસ છૈ માંડવી સોયાબી મગ તુવેર ચણા નીકડે
...વધુ વાંચો
Milan Suva
ઓપનેર વેચવાનુ છે
ઓપનેર વેચવાનુ છે ચણા અને તુવેર ની જાળી અઠીનુ ઓપનેર 5 6 નુ મશીન
...વધુ વાંચો
Sida Bhai Jalu
હલર યોગી 3 નું છે
હલર યોગી 3 નું છે 3 વર્ષ હાલેલ છે મીશન ફીલમાશ 10 નું છે ધાર નો ચાણો છે બધી જવાબદારી થી દેવાં નું છે મો. 9925773257 છે
...વધુ વાંચો
Bhimshi Ambaliya
geeta opner
3 nu opner 10 hp massine 7.5 hp motar tayer aksal otomatik patlo magfali ne dhar deva no sarno mag ne dhar deva no sarno ghav ne dhar deva no sarno
...વધુ વાંચો
Ravi Maher
jayant thesar modal 2018
Mandvi saaf karvano charno +adad mug no Jaro Full chalu condition ma 6 koy pan jatno kharcho nathi
...વધુ વાંચો
Vikas Mori
થેસરગવતમનુ
મગફલિશણાસોયાબીનતૂવેરમગનીસારણાજાલીસે
...વધુ વાંચો
Bhikhubhai Jotaniya
શ્રી ગણેશ ડબલ ટાંકી મગફળી વાળું ઓટોમેટીક મશીન
ડબ્બો હાજર સ્ટોકમાં મળી જશે વહેલા તે પહેલા ગુજરાત સરકાર દ્વારા 2.25 સબસીડી માન્ય સ્થળ કેશોદ માધવપુર હાઇવે ખરેડા ફાટક દ્વારકાધીશ એગ્રીકલ્ચર
...વધુ વાંચો
દ્વારકાધીશ એગ્રિકલ્ચર ધર્મેશ વાઢિયા
શ્રી ગણેશ થ્રેશર લેવા માટે મળો
ગુજરાતના નંબર ૧.ડીલર વ્યાજબી ભાવે થ્રેશર મળશે ગુજરાત સરકાર માન્ય સબસીડી ડીલર ભારતની નં ૧. કંપની બ્રાન્ડેડ થ્રેશર મગફળી થ્રેશર ડબ્બો મગફળી, ચણા, મગ,અળદ, તુવેર, સોયાબીન, મોડલ.૨૦૨૫-૨૦૨૬
...વધુ વાંચો
સોમનાથ એજન્સી
ગીતા નું ઓપનેર વેચવાનું છે.
1 વર્ષ વાપરેલું તથા 90,000 કિમંત રાખેલ છે. જોયા પછી કિંમત માં ફેરફાર થઈ શકશે. મોબાઇલ નંબર. 99258 72953
...વધુ વાંચો
Henil Rangani
vasvaanu c opnar sat aaku
2 vas nu j hakal aakusat c maseen 10 nu c opnar rakdee salu kaam keemat. 120000
...વધુ વાંચો
Dilipbhai Khunti
થ્રેશર વેચવાનું છે
ઉપલેન યોગી નું વેચવાનું શે ફોલનુશેઆંખો શેટ શે ઘુમો એલીવીટર બે શે કુલ ચાર વસ્તુ શે તાત્કાલિક વેચવાનું શે વેલા તે પેલા
...વધુ વાંચો
સરમણ સિહં સિસોદીયા
ભુમી ડીસટોનર
2023 નું મોડેલ છે
...વધુ વાંચો
Ashish Nandaniya
સમ્રાટ ફુકણી
3 કટર બધા ચાયણા માંડવી સીવાય બધુ નિકળશે
...વધુ વાંચો
Gordhanbhai Sarvaiya
વેચવાનું સે
કિંમત:-100000 મો:-7201968135
...વધુ વાંચો
અતુલ બકોત્રા
ઓપનર....વેચવાનુ.છે
machine10
...વધુ વાંચો
રીજવાન હીગોરા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ