ભેંસ વેચવાની છે
ચાર ભેંસો છે ત્રણ વ્યાય ગર્લ છે એક ગાભણી છે બે પહેલ વેતરી વયાયગલ છે એક બીજા વેતર ની વયાયગલ છે 75000 થી લઈને 1,15 સુધીની કિંમતની ભેંસો છે બધી ની કિંમત અલગ અલગ છે જે ભાઈ ને લેવી હોય તે જ ફોન કરે ફોટા કે વિડિયો નહિ મળે જેને લેવી હોય તે રૂબરૂ મલે
...વધુ વાંચો
દેવરાજ હાજા મોરી