Rohit A. Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખડેલી ભેંસ વેચવાની છે પેલુ વેતર છે અને છાવ છોજી પારૂ ઉપર જોવા દેય છે છાડા ત્રણ લીટર દૂધ આપે છે પંદર દિવસ ની વીયાણેલ છે નીચે પાડો છે ઘરાવ ભેંસ છે કોઈ લેવેશ નો ધંધો નથી કરતા