Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
વેચવાના છે
Aavda Rayka
Jun 17 '25 12:22 PM
વેચવાના છે
Aavda Rayka ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક પાડી ને પાડો
₹ 20000
સ્થળ : રીણાવાડા,પોરબંદર
View All
જાફરાબાદી ખડેલી વેચવાની છે
પેલું વેતર 10મહિનો સાલે
...વધુ વાંચો
જગમાલ સોલંકી
આ પાડો વેચવાનો છે
આ પાડો વેચવાનો છે ત્રીજો વાળો છે
...વધુ વાંચો
Hebhal Sumaet
5 દીવસ ની વાર એ
10 લીટર દુધ સે 3 વેતર
...વધુ વાંચો
રાયશીભાઈ વસરા
120000
20 di ni var ce
...વધુ વાંચો
Hitesh Godham
ભેંશ વેસવાની છે
3 જુ વેતર ગાભણ છે દુઘ એક ટાઈમ નું 6.5 લીટર 10 દિવસ કાચી
...વધુ વાંચો
Abhi Zala
Pado
Bildi kutiyana kimat 110000
...વધુ વાંચો
દેવા ભાઈ હરણ
આ ભેંસ વેચવાની સે
બે દિવસ થયા વીયાણી નીચે પાડો 8 8 લીટર દૂધ ત્રીજુ વેતર વીયાણી પેટ ઉ આસર ની જબાપદારી
...વધુ વાંચો
ભીમસી આબલીયા
ગાભણ
પેલૂ વૈતર 5 6 દીવશની કાશી
...વધુ વાંચો
શીવરાજ ભાઇ માજરીયા
બીજુ વેતર
બીજુ વેતર. ભગરી કોઇ ફોલટ ન થઈ ૯૪૨૮૮૮૯૦૩૯ બીજો ન ૯૬૩૮૧૭૧૦૫૮
...વધુ વાંચો
Yuvraj Kahor
પેલું વેતર ભેંસ
પેલું વેધર ભેંસ વેચવાની છે વી પછી દિવસની કાશી ગામ ઝાપોદર તાલુકો 70 હજાર રૂપિયા
...વધુ વાંચો
Hardas Ahir
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ફૂટ્યો નથી એક મહિનો દિવસની વાર7600386945
...વધુ વાંચો
Muru Hun
ભેસ વેસવાની છે
ભેસ વેસવાની છે બે મહીના ગાભણી છે 2 વેતર
...વધુ વાંચો
Hitesh Ram
ભેંશ વેશ વાની છે સાટા પણ કરસુ
બીજુ વેતર છે 15 થી 20 દિવસ ની કાશી છે જવાબ દારી થી દેવા ની છે
...વધુ વાંચો
Sanjay Vaghela
પશુ લોન ગાય ભેંસ પર લોન
CATTLE LOAN - એક ભેંસ દીઠ 75000 સુધી લોન. માહી ડેરી માં જતું હોય તો તથા અન્ય ડેરી માં જતું હોય તો પણ મળવા પાત્ર... પાક ધિરાણ લૉન જમીન પર વધુ માં વધુ ધિરાણ... LOAN
...વધુ વાંચો
Prakash Parmar
party wear chav se
Junagarh Jila nucorvadi Gaon
...વધુ વાંચો
Vijay Vaghel
ખડેલુ વેસવાનુસે
અઠી વરનુસે
...વધુ વાંચો
રાયશી પરદૅશી
ભેશ વેશવાની છે
4 વેતર છે 15 દીવસ ની કાશી છે 6 લીટર દુધ
...વધુ વાંચો
Bharat Ranavaya
આ ભેંસ વેચવાની છે
ભેંસ વેસવાની છે બીજા વેતરની ભેંસ છે ગાભણી છે વયાવાની છે ભાવ મા ફેર ફાર થય જસે mo.9727210081
...વધુ વાંચો
Badhesh Nangesh
કોઈ પાંસે સારીભેશવેચાવ હોયતો કેજો
ચારપાંચ લીટર વારી સાવસોજુ જોયેભલેનેવેતર ચાર પા ચહાલે પોરબંદર જામનગર એરિયામાં હોય તો ચાલેકીમત 50 55 સુધીહોયતોચાલે
...વધુ વાંચો
Rafik Kanteliya
પહેલ વેતરી ખડેલી વેચવાની છે
પહેલ વેતરી ખડેલી વેચવાની છે દસ દિવસની વાર છે ઊંચાઈ લંબાઈ સારી છે બધી જવાબદારી કિંમતમાં ફેરફાર થશે નહીં ં લેવી હોય એ જ ફોન કરે
...વધુ વાંચો
Dasabhai Chhelana
ભેંસ વેચવાની છે
૮ મો મહિનો બીજું વેતર
...વધુ વાંચો
ભરત માલદે ભાઈ ડાભી
ખડેલી વેસવાની છે ખાલી છે
જાફરાબાદી ખડેલી વેસવાની છે હાડ ગજે પુરી છે ફોટા કરતા રૂબરૂ જોવી બોવ સારી છે કીમત ફિકસ છે લેવાની હોય તોજ કોલ મેસેજ કરવો
...વધુ વાંચો
Sagar Ahir
ભેશ વેચવાની છે
તીજુ વેતર 15 17 દિવસ કાચી
...વધુ વાંચો
Radhe Ahir
ભેશવેશવાનીછે
ધાભડીછે સાત મના પુરા થયા ભાઈ રબારી 9081938862
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
ભેંસ વેચવાની છે
વેતર ૪ વ્યાહે ૬.૬ લીટર દુધ કરે ૨૦ દિવસ ની કાચી સે
...વધુ વાંચો
Parmar Punja
aa bhes vesvani se .
4 vetar 5 litar dudh se .
...વધુ વાંચો
Jayesh Khunti
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે આ નંબર માં ફોન 7202083069
...વધુ વાંચો
Tahir Sandh
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ભેંસ વેચવાની છે
10મો મહીનો ચાલુ છે
...વધુ વાંચો
કિશોરભાઈ કદાવલા
bhens khadelu
8 mahino gabha bane time 5.5 3 vetar khadeli thali che
...વધુ વાંચો
Parag Suva
ત્રીજું વેતર
ત્રીજું વેતર ભેંસ દસ દિવસની કાચી ₹1 20 000 છે અને બધી જાતની જવાબદારી
...વધુ વાંચો
માલદે ડાભી ભરવાડ
જાફરાબાદી ખડેલી
બીજું વેતર વીયા વાને વીસ દિવસ ની વાર છે પેલા વેતર માં 7લિટર દૂધ હતું લંબાઈ ઊંચાઇ પૂરી છે ફુલ હાડ વારી પેટ આચાર ની ફુલ જવાબદારી થી આપવાની છે કોઈ જાત ની ખોટ નથી ઓરિજનલ જાફરી.
...વધુ વાંચો
સાહિલ સુમરા
ભેસવેશવાનીસે
4મયનાની વયાણલસે 1વેતર કોયફોડનથી ગેરંટી ગમે પાછતર
...વધુ વાંચો
નાથાભાઈ મોરી
4,5 ખડેલા ને બે ભેસો
ખડેલા સાત આઠ નવ મહીના ના ગાભણા અને ભેસો સાત ને બીજી ને દસ મો મહીનો ફોટા વીડીયો નથી રૂબરૂ આવો તો જ મેડ આવે બાકી ખોટા ફોન કે મેસજ ના કરવા અને ઠાલા ખડેલા કે પાડીયૂ હોય તો લેવા ની છે
...વધુ વાંચો
Jesa Shihora
ભેસ વેશવાનીછે
ધાબડી છે પાડો છે ભેગોદેવાનોછે
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
પેલું વેતર છે
1 મહિના ની કાંચી છે લંબાઈ ઉંચાઈ પુરી છે
...વધુ વાંચો
Bhavesh Parmar
1 ભેંસ 1 બળદ
1ભેંસ 4મહિના ગાભણ સે કિંમત 60000 1બળદ 3ધરનો બે બાજુ હાલેસે કિંમત 8000 માલિક ના નમબર 7778940478 આમાં ફોન કરવો
...વધુ વાંચો
Vipul Bhai Dhoraliya
ભાવેશભાઈ
ભાવેશભાઈ
...વધુ વાંચો
ભાવેશભાઈ ગોરાસવા
ટોપલી ખડેલી વેચવાની છે
બીજું વેતર વીયાસે 20 દિવસની કાચી
...વધુ વાંચો
Praful Zapda
ભેસ.વેચવાનીછે
૩.વેતરનીછે
...વધુ વાંચો
Vajashi Varu
ગૌમૂત્ર
દેશી ગાય નુ જીલેલુ ગૌમૂત્ર મળશે. જે લોકો ને ઓર્ગેનિક ખેતી માટે જોતું હોય તો સંપર્ક કરો.
...વધુ વાંચો
Dushyant Bhalani
આ પાડો વેશવા નો છે
9023341128
...વધુ વાંચો
Nimesh Rabari
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે ૨૦ કાશી છે ૪ વેતર છે ૯૮૭૦૦૯૯૧૨૮
...વધુ વાંચો
Vira Kodiyatar
Bhes vechvani chheq
9 Mahina Thaiya
...વધુ વાંચો
Tarmamnd Hingora
jafrabadi pado
2 vars no 6e vechavano 6e
...વધુ વાંચો
Eimatiyaj Shida
ભેસ વેચવાની સે
ભેસ વેચવાની સે બીજુ વેતર ગાભણ સે સાત મહીના ની ગાભણ સે
...વધુ વાંચો
Bharat Nandaniya
તન. ભેંસ. વેચવાની
તન. ભેંસ. વેચવાની. બે. મહીના.ની વીયાણેલ. દુધ. સાડા. ચાર. પાંચ. લીટર. ખોટી. પતર ખાંડવા. ફોન. ન. કરતા. મેરબાની
...વધુ વાંચો
Bodu Mandhra
ખડેલા હોય તો કોલ કરો
લેવા છે 30,000
...વધુ વાંચો
Vadher Anirudh
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ