Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ખૂંટ માટે
Rahul Ahir
Jun 17 '25 10:06 AM
ખૂંટ માટે
Rahul Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાછડો વેચવાનો છે કાના લીલડા નો વાછડો છે
₹ 60000
સ્થળ : વેરતીયા,જામનગર
View All
લાલ ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ગાભણ છે ત્રીજું વેતર દસ દિવસ કાચી છે દોવામા સોજી છે બધી રીતે સોજીછે
...વધુ વાંચો
Sandip Bharai
hF ક્રોસ
બીજું વેતર ગાભણ છે. 15 થી 20 દિવસ ની કાશી છે. પેલાં વેતર માં 7 લીટર દૂધ હતું. હાવ હોજી છે.
...વધુ વાંચો
Viraj Bhola
પેલૂવેતર
6352640713
...વધુ વાંચો
Janja Timba
આ ગાય વેચવાની છે
બીજુ વેતર છે વીસ દિવસ કાસી
...વધુ વાંચો
Dudabhai Shir
ગાય વેચવા ની
4 વેતર વીયાચે દુધ 10 લીટર ગાય ના 3 આચર છે ફૂલ જવાબદારી
...વધુ વાંચો
અરજણ ગંભીર
ગીર ગાય વેચાવ છે
3 વેતર
...વધુ વાંચો
Sayam Baba
ગીર ગાય વેચવાની છે
ત્રીજું વેતર વિયાણી છે બે દિવસ થયા નીચે વાછડી સાત લીટર દૂધ છે ફુલ ગેરંટી થી દેવાની છે
...વધુ વાંચો
મનસુખભાઈ વાઘેલા
વાછડો
15થી 17 મયનાનો છે ગીર ગાઈ નો છે કાબરો છે લેવો હોય એજ ફોન કરે
...વધુ વાંચો
દેવા ભાઇ ઓડેદરા
2 વાછડી વેચવાની છે
એક પ્યોર બ્રીડ એસ એફ છે જેની માં નું ધુધ ૧૫ ટાઇમ નું હતું અને વાચડી પોતે ABS ના અરમાંડા ની છે કિંમત ૨૦૦૦૦ અને એક સંકર ગાય ની વાચડી છે જેની કિંમત ૧૦૦૦૦
...વધુ વાંચો
Rohit Chauhan
વાસળી ચાર મહિનાની
વાસરડી બ્લડ લાઈન જસદણ દરબાર સાહેબ નાનો મયુર
...વધુ વાંચો
ઘનશ્યામ ડાંગર
જર્સી ગાય વેચવાની
બીજુ વેતર 5દિવસ ની વિયાણલ નીચે વાછડો દુધ 6લીટર કિમત 33000
...વધુ વાંચો
Krishna Patel
દેશી જર્સી
ત્રીજું વેતર 10 દિવસ માં વ્યાહે 5.6 લિટર દૂધ ગાય દોવા માં સાવ સોજી
...વધુ વાંચો
Parth Vala
ગાય વેશવાની છે
તાજી વિયાણેલ છે પાંચ દિવસ થયા પાંચ લીટર દૂધ અત્યારે છે જવાબદારી થી આપવા ની છે
...વધુ વાંચો
Chana Mori
sara bull ma doj madse
a, I
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
ઓડકી 8780336935
લાલ ગોરી
...વધુ વાંચો
Kishan Fangliya
એસફ ગાય
એસફ ગાય વેસ વાની સે (9) મહીનો સાલૂ સે સાવ સોજી વયવા ની તયારી મા સે 10 દિવસ ની વાર સે.
...વધુ વાંચો
Balu Bhai Mori
ગીર હોળકી વેચવા ની છે
ગીર હોળકી વેચવા ની છે ટોટલ જવાબદારી સાથે દેવાની છે રાજ બુલ થી ૩ મહિના ગાભણ છે હોળકી ની માં નું દૂધ ૧ ટામનુ ૧૦ લીટર હતું
...વધુ વાંચો
Bharat Modhavadiya
4 ગીર હોડકી વેચવાની છે
4 ગીર હોડકી વેચવાની છે ત્રણ બે બે વર્ષની છે એક અઢી વર્ષની છે ચારે વેચવાની છે ત્રણ ની કિંમત 10 10, 10 હજાર છે એક ની કિંમત 15 હજાર છે
...વધુ વાંચો
Rahul Sisodiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી 3 વેતર વીયસે 15 દી ની કાચી છે સારા મા સારું બીજદાન કરાવેલ છે 7 લીટર દૂધ ની જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Ram Khambhala
બે યોરીજલ ગીર વાસરી વેસવાની સે
1 વારસી 15 મહીનાની સે 2 વાસરી 11 મહીનાની સે યા નંબર પર ફોન કરવો 8160535997
...વધુ વાંચો
Sawta Batva
સારી ઓલાદની વાછડી વેચવાની છે.
ગામ ખડીયા, અશ્વિન ભાદરકા, ખરીદવા ઈચ્છતા હોય તો જ ફોન કરવો મો.9898611269
...વધુ વાંચો
Anand Jadav
ગીર ગાય વેચવાની છે 15 દિવસ ની કાચી
ગીર ગાય વેચવાની છે 9 મહિના ગાભણિ છે 2 જૂ વેતર છે અભય રૂદ્ર નુ બીજદાન છે સાવ સોજી પેલા વેતર માં 6 લિટર દૂધ હતૂ
...વધુ વાંચો
પવન ચાવડા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વેતર 2 દુધ 4/5
...વધુ વાંચો
Manish Togadiya
aa hodki vesvani che
1 vetar vihase 9 mahino salu che
...વધુ વાંચો
Arjan Bhai Godhaniya
જર્સી ક્રોસ ગાય આપવાની છે
3 જુ વેતર વ્યાસે 12 લીટર દુધ 10 દિવસ ની કાચી
...વધુ વાંચો
Pradhyumansinh Barad
gir gay veshvani se
2ji vetar 15 divash ni kasi
...વધુ વાંચો
જયેશ ઓડેદરા
ગાય વેચવાની છે.
પેલું વેતર ગાભણ છે. ઓરીજનલ ગીર છે. 8 મો મહિનો ગાભણ છે. જેને લેવી હોય એ આ નંબર પર ફોન કરે મો.9726566895
...વધુ વાંચો
Ram Dinesh
gay
be tan divas ni kachi se. pela vetar ma 9 liter dudh hatu. Biju vetar gabhni se.
...વધુ વાંચો
મેણસી ભાઈ વાળા
હરીભાઈ.
1.એસ.એફ.તીજુવેતર.આઠમોમહીનોગાભણ.છ.લીટરદુધ.2.એસ.એફ.પેલુવેતર.ચારલીટરદુધબેમહીનાનુબીજદાન.નીચેવાછડી
...વધુ વાંચો
બાલુભાઈ રાણાભાઇ ગોહિલ
gir hodki aapva ne se
લિલડી હોળકી આપવાની શે 2 વર્ષ અને 3 મહિના ની થઇ શે કરણ બુલ ની શે
...વધુ વાંચો
Zala Sagarsinh
gay veshavani se
4vetar 7litar dudh 2-3 divashnivarse 9099557289
...વધુ વાંચો
Haresh Asodaria
3 વર્ષ ની વાછડી
વાછડી
...વધુ વાંચો
Mukesh Karmur
ગાય
હોડકી વેચવાની છે 2.5વષૅ છે આ નંબર પર ફોન કરો 6355613510
...વધુ વાંચો
લીલાભાઇ ઓડેદરા
વાસડી ૨ વર્ષ ગીર
૯૭૨૪૧૫૫૧૯૨
...વધુ વાંચો
Parbat Bhatu
લાલ ગાય છે
લાલ ગાય છે પહેલા વેતર માં ૬ લીટર દુધ હતુ બીજું વેતર ૧૫ દીવસ ની કાચી રૂબરૂ મુલાકાત માટે ફોન કરી આવવું
...વધુ વાંચો
Lakhman Vagh
ગાય
ગાય દેવાની સે 6 લીટર દૂધ છે
...વધુ વાંચો
Jay R Patal
ગાય
ગીર હોડ કી
...વધુ વાંચો
Parbat Bhatu
ગાય છે
ગાય છે જરશી પેલું વેતર છે 8. દિવસ ની કાશી છે 6359051084
...વધુ વાંચો
હમીર ભાઈ ડોડીયા
દેશી ગાય વેચવાની
૩જૂ વેતર બીજા વેતર મા૫ ૫/૬ લીટર દુધ ૧મહિના ની વાર મો ૭૫૬૭૭૩૬૮૬૬
...વધુ વાંચો
Shir Dhansukh
vachdi vechvani che
2 varash aaju baju ni che
...વધુ વાંચો
Hardik Alagiya
gai vesvani se
3vetar 10litar dhudh. sav soji
...વધુ વાંચો
Sanjay Otradi
બે ગાય વેચવાની છે
એક પેલું વેતર 20 25 દિવસની વાર છે બીજી 10 15 દિવસની વિહાળેલી બંનેની કિંમત લખેલી છે એમાં થોડુંક માન રહેશે બંને સાવ સોજી
...વધુ વાંચો
Appu Bhai Tank
ગાયવેસવાનીસે
ગાયવેસવાનીસે ત્રીજુવેતર એકટકનુદુઘ 10 11 લીટરસે ફૂલજવાબદારીથી
...વધુ વાંચો
Bhadaraka Rahabhai
ગાય વેચવાની છે
પેલું વેતર વિયાસે 3. થિ. ચાર દિવસ ની વાર છે સોજી છે જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Ram Ahir
12દિવશ ની વાર સે
ગયા વેતર 13.14લીટર દુધ હતુ
...વધુ વાંચો
Hansraj Khint
વેચવાની છે 15 થી 20 દિવસની કાશી
દેવભૂમિ દ્વારકા ભાણવર
...વધુ વાંચો
Raju Chavda
ગાય વેચવાની છે
એક ગાય ને પહેલી વેતર બેસસે બીજી ગાય ને ત્રીજું વેતર બેસસે
...વધુ વાંચો
સરમણ કોડવારા
એસ્ફ
8 મહિનો ગાભણ 14 લીટર દૂધ ફૂલ જવાબ દારી સાવ સોજી કોઈ ફોલ્ટ ની વેસવાની ની સે ડોઝ સારો મુકેલ ફૂલ હાઈટ લંબાઈ કોલ ના કરવો રૂબરૂ જોય જવી
...વધુ વાંચો
Romit Parmar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ