• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મીની ટેકટર નું...
મીની ટેકટર નું...
મીની ટેકટર નું...
મીની ટેકટર નું...
મીની ટેકટર નું...
મીની ટેકટર નું...
  • Ravi Kodiyatar

  • Jun 17 '25 09:42 AM

મીની ટેકટર નું ફોરવીલ ટેલર વેચવાનું

  • Ravi Kodiyatar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સીતારામ કંપનીનું ટેલર વેચવાનું છે મીની ટેકટર નું ફોરવીલ ટેલર વેચવાનું છે મીની ટેકટર ટુ વ્હીલ પણ મરી જાય છે મીની ટેકટર ની દાંતી કોઈ સુવાળી જોતી હોય તો એ મળી જાય મીની ટેકટર ની રાપ ઠેબા વાળી જોતી હોય તો એ મળી જાય મીની ટેકટર ની દાતિ ફાડવા વાળી જોતી હોય તો એ મળી જાય મીની ટેકટર ના પંચ્યા જોતા હોય તો એ મળી જાય ફૂલ હેવી આવશે


સ્થળ : ખમીદાણા,કેશોદ,જુનાગઢ

મીની ટ્રેક્ટર
🚜 યુવરાજ 215 ➡️2022 મોડલ + 370 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 🚜 યુવરાજ 215.nt ➡️ નવુ મોડલ ➡️2024/5 મોડલ + 218 કલાક ચલાવેલ ➡️જારી 28/32 ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 🚜 Swaraj 717 ES ➡️2024 મોડલ + 136 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 🚜 સ્ટીલ્ટ્રેક 18 ➡️2024 મોડલ + 60 કલાક ચલાવેલ ➡️જારી 32/36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))➡️ 115 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.