Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગાય વેચવાની છે
પાથૅ મેર
May 17 '25 06:36 AM
ગાય વેચવાની છે
પાથૅ મેર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય છ નીચે વાસડી છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે લીલડીવાછડી છે લીલડી ગાય પણછે
₹ 35000
સ્થળ : સુત્રાપાડા,ગીર સોમનાથ
View All
ઓડકી
ઓડકી વેચવા ની છે નોરમલ ગરમી બતાવે સે 10,5,25 બીજદાન મુકાવેલ છે
...વધુ વાંચો
Varsur Bhavin
2 gir gayu vesvani se
lal mundo 8 Divas ni var se vyavani kali kabri 10 divas ni var se vyavani bey ne 3 vetar se bey ni kimat 90 hajar se
...વધુ વાંચો
Bharat Divraniya
hf
પેલું વેતર 2 દિવસ ની વયનેળ નીચે વાસડો દૂધ 6 લીટર હાજર માં
...વધુ વાંચો
J J Mori
vasdi vasvani sa
3 vasdi sa
...વધુ વાંચો
Nagajan V. Modhavadia
.
એક મહિનાની કાચી છે 7,8 થી લીટર દૂધ
...વધુ વાંચો
Ram Ahir
ગાય
દસ દીવસની કાશી બીજુવેતર ૬
...વધુ વાંચો
Narendra Paghdar
ગાય પેશવાની છે
જાડી
...વધુ વાંચો
કાના ભાઈ મુછાળ
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા cow mate પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે mat પશુઓ માટે પાણી ના ફોગર ગરમી થી બચાવે દૂધ મા વધારો કરે
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
ગાય વેચવાની છે
બીજું વેતર . ગીર ગાય વેચવાની છે. તાજી વ્યાનેલી.
...વધુ વાંચો
Hardik Solanki
gay pachr desi soji 3 vetr gaya
gay pchr desi soji 3 vetr viyase se 2 divasma ful javb dari vari koy folt nth chro nthi etli aapvani se doy pasha aapvani sut ghri rakh vajivi se bov soji ghrnij se gy mari koy kari em nthi chro nthi etli aapvani se sukh maa Vela te pila khota MSG call no karva
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
3 વેતર વિયાસે
ઘરની ગાય che બધીજ જવાબદારી 7 લિટર દોતાં આગલા વેતર 15 દિવશ કાચી હશે
...વધુ વાંચો
Vanraj Gadhavi
જર્સી વેચવાની
બીજુ વેતર વિયાશે 10દિવસ ની કાચી આગલા વેતર મા 8લીટર દુધ હતુ કિમત 55000
...વધુ વાંચો
Deep Patel
ગિર ક્રોસ HF ગાય વેસવાનિ છે
!!!જય માતાજી!!! ગિર ક્રોસ તાજી વિયાણેલ છે હેઠે વાછડિય છે વાછડિ માથે દોવા દેય 12 લિટર દૂધ હાજર છે ઉસાય લંબાઇ પુરી બેય બાજુ સામ સામે દોવાનિ છુટ દોવાનિ આસર નિ ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Pathubhai Sisodiya
બીજાવેતરનીછે
પંદરદિનીકાશીહે
...વધુ વાંચો
વિજય ટોઈટા
વાછડિ
વાછડી વેચવાની છે 7 મહિનાની છે
...વધુ વાંચો
Devayat Bhai Arajan Bhai Solanki
ગાય વેચવાની છે
બિજુ વેતર ગાય વેચવાની છે 4.5 લિટર દૂધ છે એક મહિના ની વિહાણેલ છે ચારે આચળ કમ્પ્લીટ છે ટોટલ જવાબદારી થી આપવાની છે સાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
Mahavir Ratoda
ગીરગાય વેચવાની છે
બીજું વેતર છે ૧૦ દીવસનીકાસી પેલા વેતરમા આઠ લીટર દૂધ હતુ
...વધુ વાંચો
ડાયાભાઈ હુણ
લેવી હોય તો જ ફોટા માગવા
પ્યોર બરીડ ગીર
...વધુ વાંચો
Ravi Chudasama
જર્સી ગાય વેચવાની છે
3 વેતર વિહાણી 12 દિવસ થયા નીચે વાછરડી 10 લીટર દૂધ હાજર 12 જેવું આવશે
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
ગાય વેસવા ની સે
પેલુ વેતર સે..તાજી વિહાલ છે.. દુધ પાસ લીટર સે..સોજી છે..બેટાઇમ દોવરાવી ને લેવાની સુટ..કાય પણ ફોલ્ટ નથી
...વધુ વાંચો
Jaydip Parmar
સોનકપીલા,વાસરીસોનકપીલાઅને,,,,,,
ગીરવાસરી,973172580
...વધુ વાંચો
જીવા ભાઇ ઘોષિયા
jarasi
બોડી જરાસી વસાડી વેસાવી કિમત 10 હજાર 13 મહિના ની સે કિમત માં ફેફર નયા થયા
...વધુ વાંચો
Lakhan Maher
ગાય વેચવાની છે
ગીર ગાય છે ૨વેતર ગાભની છે
...વધુ વાંચો
Ashish Ram
ગાયવેચવાનીસે
તીજુવેતરવીયાણી,વીસદીવસથીયા,5લીટરદુધ,બધીજવાબદારીથીદેવાનેસે
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ગીર ગાય વેચવા ની સે
ગીર ગાય વેચવા ની સે 3 વેતર વિયાસે 8 મહિનાની ગાભણ સે ગીર સે સોન કપિલા સે સાવ સોજી ટોટલ જવાબદારી થી દેવા ની સે hf જરસી ગાય હોય તો sata પણ કરસુ
...વધુ વાંચો
Dilip Chudasama
કૌરસ ગાય વેસવાની છે
વયાણીએના૪દિવસથયાછેદૂધ૪લીટરકરેસેનીસેવાસડીછે
...વધુ વાંચો
ભોજા ભીખા
ગાયવેચવીછેકાલવીણીતજુવેતર
મો9316435492નવપરાગઢકા
...વધુ વાંચો
ભીખુ નકુમ
ગાય
જરશી ગાય વેતર 2, નીચે વાસડો દુધ 10, હાજર
...વધુ વાંચો
ભાવેશભાઈ સનતોકીયા
ગાય વેચવાની છે ગીર
ગાય વેચવાની છે ગીર બિજુ વેતર વિસ દિવસ વાર સાવ સોજી બધી જવાબદારી
...વધુ વાંચો
ભાભલુભાઈ વાલા
2 વેતર 8 દિવસ ની કાચી
5 લિટર દૂધ
...વધુ વાંચો
Parmar Ramesh Bhai
હોડકી બે વેસવાનીસે
બેય ઘાભણસે બધી જવાબદારી થી આપવાનીસે કીમત મા ફેર ફાર નય થાય લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Pratap Pratap
ગાય દેવાનિછે
ગાય દેવાનિછે ગાભણ છે સાવ સોજી કીમત 16 હજાર ફીક્સ
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગાય વેચવાની છે
પેલું વેતર છે સાવ સોજી છે
...વધુ વાંચો
ગભરુ ભાઈ ખાચર
વેચવાની છે
3 વર્ષની હોડકી વેચવાની છે લેવી હોય તો રૂબરૂ જોઈ જાવ બિજદાન કરેલ છે ૧ મહિનો થયો છે
...વધુ વાંચો
Mansnih Junjiya
બેય એસેબ વેસવા નીયુ સે
બેય ને બીજદાન કરાવીયુ તેનો ડોઢ પોણા બે મૈના જેવું થીયુ,ખાસ નોંધ આ નંબર ઉપર ફોન કરવો,૯૫૧૨૩ ૨૨૮૩૩ બેય ની કીમત ૧૬૦૦૦,
...વધુ વાંચો
Samat Gujriya
ગાય વેચવાની છે
બે ગાયો વેચવાની છે એક ગીર કાબરી હોટકી પહેલું વેતર 13 થી 14 દિવસની વાણેલ છે નીચે વાસડો છે ચાર ચાર લીટર દૂધ આવે છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બીજી ગાય બીજું વેતર ચારથી પાંચ દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ લીટર દૂધ હતું બીજદાન કરાવેલ છે બંને ગાયો સાવ સોજી છે શાંત સ્વભાવની છે પેલી કાબરી ગીર ગાય ની કિંમત 32000 બીજું વેતર ગાભણ ની કિંમત 22,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશો નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
gay vesavi
gay 3 vetar vyani 45 divas thaya vya tya sudhi dovadey caro nathi savare 2 litar saje 2,5 litar duth mo 8238976833
...વધુ વાંચો
Rahul Dodiya
ગાય વેશવા ની છે
1 ગાય દોવા મા સાવ સોજી છે 1 હોડકી
...વધુ વાંચો
Sagar Nanera
હોડકીવેસવાનીસે
અથવાસાટાકરવાસે સારી ઞાય દૂજણીજોયેસે દોવાદેસે ઞાભણીસે
...વધુ વાંચો
Viram Bandhiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે જવાબદારી સાથે દેવાની છે આ આસલની જવાબદારી એક મહિના દિવસની કાચી આગલા વેતરમાં આઠ લીટર દૂધ હતું
...વધુ વાંચો
પ્રતાપભાઈ સામતભાઈ રાઠોડ
ગાય દેવાની છે
ગાય દેવાની છે દોઢ બે લીટર દુધ દેય છે
...વધુ વાંચો
અરજનભાઈ વાલા
ગાય વેચવાની છે
પેલું વેતર વયાણી ડોથ મયનાની વયાણેલ છ છ લીટર દૂધ વાશડી ઉપર દોવાદેય ફુલ જવાબદારી ફિક્સ કિંમત 38000 લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Dalubhai Sindhav
બે ગાયુ વેસવા ની છે
બે ગાયુ વેસવા ની છે એક ત્રીજુ વેતર છે ૮થી૧૦કાસી છે એક ત્રીજુ વેતર છે એક મહીના ની વાર છે સફેદ એક માકડી છે એની કીંમત ૧૮૦૦૦ હજાર બીજી સફેદ અની કીમત ૧૨૦૦૦ હજાર બધી જવાબ દારી થી વેસવા ની છે
...વધુ વાંચો
Maheshbhai Vank
ગાય વેચવાની છે
ગાય પારેટી છે બે બે લીટર દૂધ છે નીચે વાછડો. લેવી વોય તોજ ફોન કરજો. ડિય ટપ ની કરવી
...વધુ વાંચો
પરબત પીંડારીયા
ગાયવેશવાનીછે
3આશરીછે 3.5લીટરદુધ સાવ સોજી છે 5દીવશનીવયાણેલી
...વધુ વાંચો
Dusyan Nakum
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય 6 મહિનૉ ચાલુ ત્રણ આચણ કિંમત 75 હજાર
...વધુ વાંચો
Bhupendra Virpara
hf gay vesvani che
15 થી 20 દીવસ ની કાસી આગલા વેતર મા 9 લીટર દુધ હતુ સાટા મા ખડેલુ ભેસ હાલે પારેટ
...વધુ વાંચો
Ram Bhai Maher
hf
એશ એફ ગાય ઓરીજનર લેશવાની છે હાલમા 5 મહીના ને 10 દીવશ ની ગાભણ છે હાલમા આખા દીવશ નુ દુઘ 11 લિટર આવે વેતર 3 ફુલ જવાબદારી સાથે વેશવાની છે બે ટાણા દોય ને લય જાવાની બઘુ વાશી ને ફોન કરવા ઘરઘરાવ ગા છે
...વધુ વાંચો
Dhaval Dodiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ