Ashvin Vaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કુલ વિઘા 8 મજેવડી ગોલાધર રસ્તાની આથમણી દિશામાં ત્રીજું ખેતર. હાલમાં આઠ વીઘાનો સીતાફળનો બગીચો છે
જેને હજુ બે વર્ષ થયા છે ખેતરમાં એક બોર છે જેમાં પાણી ઓછું છે પાંચ હોર્સ પાવરનું સોલાર નું કનેક્શન છે સિંગલ ફેસ કનેક્શન છે ફરતી ફેન્સીંગ છે 15 બાય 14 ની ઓરડી છે
કિંમત રૂપિયા સાડા દસ લાખ વીઘાના