Jayraj Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આઈસર. 485. મોડલ. 2004. ટ્રેક્ટર માં એન્જિન આખું બનાવેલું છે ફ્રન્ટ નું કામ કરેલું છે હાઇડ્રોલિક સો ટકા આગળના ટાયર બીકેટી ના નવા ટ્રેક્ટર માં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે. 45. HP ટ્રેક્ટર આખું ઓરીજનલ બેટરી નવી