• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મોકાની દુકાન વે...
મોકાની દુકાન વે...
મોકાની દુકાન વે...
મોકાની દુકાન વે...
મોકાની દુકાન વે...
મોકાની દુકાન વે...
  • Vrajesh Panchasara

  • Apr 17 '24 12:03 AM

મોકાની દુકાન વેચવાની છે

  • Vrajesh Panchasara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

2 શટર વારી દુકાન વેચવાની છે ચાલુ ધંધો છે. ફેમિલી મેમ્બર ને ગવરમેન્ટ જોબ મા બદલી ને લીધે જવાનુ હોવાથી ચાલુ ધંધા વારી દુકાન દેવાની છે. તાત્કાલિક બદલી ના લીધે જવાનુ છે જે કોઈ ને લેવાની ગણતરી હોય તે જ વ્યક્તિ કોન્ટેક્ટ કરે. ભાવ - 25 00 000 છે. કશ મા દેવાની છે ભાવ મા માન રહી જશે. મોં 7984666045 ખંભાળિયા માલ ભરેલી દુકાન દેવાની છે દુકાન ની બહાર 4 ફીટ ની જગ્યા પણ વાપરવા મળે 15*4=60foot દુકાન 15*20= 300foot ની આસપાસ છે 4 ફૂટ એક્સટ્રા મળે. total જગ્યા 350 sqft વાપરવા મળે..


₹ 2500000

સ્થળ : ખંભાળિયા,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.