Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગાય વેચવાની સે
ભોજા ગમારા
Mar 17 '25 07:46 PM
ગાય વેચવાની સે
ભોજા ગમારા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની સે
₹ 27
સ્થળ : આંબરડી મેઘપર,જામજોધપુર,જામનગર
View All
વોળકી વેચવાની છે
વોળકી વેચવાની છે ગમે એના સાટામાં હાલે
...વધુ વાંચો
Nirav Chudasama
એસ એફ ગાય વેચવાની છે
5 લિટર દૂધ 25 દીવસ વ્યાણેલી નીચે વાછડી છે ગાય લેવી હોય તો આ 9978180086 નંબર ઉપર ફોન કરવો ગાય પ્રાચી જોવા મળશે
...વધુ વાંચો
સુખદેવસિંહ ભલગરીયા
ગાય વેશવાની છે
ગાય વેશવાની છે ગાય ડોઢ મય નાની વીયાણલ છે બેય ટાઈમ ૪ ૪ લીટર દુધ છે નીચે વાછડો છે બેય ટાઈમ દોવરાવવા ની છુંટ કીમત 10500 આગલા વેતર નો વાછડો છે એ ભેગો જોઈ તો ગાયની કીમત 7000 રૂપિયા
...વધુ વાંચો
Khoda Jamod
વોળકી વેચવાની છે
વોળકી વેચવાની છે 2 વર્ષની છે
...વધુ વાંચો
Hiren Chudasama
ગીર ગાય વેચવાની છે
તિજુ વેતર વિયાશે
...વધુ વાંચો
Sukhadevsinh Sodha
વાછડી
7 મહીના ની
...વધુ વાંચો
Ram Bhai Ratiya
ગીર ગાય વેસવાની સે
પેલું વેતર સાવ સોજી ઓરીજનલ ગીર ગાય
...વધુ વાંચો
Jakhra Bokhariya
બીજુવેતર.નીછેવાચડી
દોવાની.જવાબદારી
...વધુ વાંચો
નાગદાન જાદવ
ગાય વેસવાની છે
ગાય વેસવાની છે દસ દીવસ ની કાસી છે ત્રીજી વેતર વિયાછે વિયાય ત્યારે નવ લીટર દૂધ છે ગામ કાજાવદરી તા રાણાવાવ જી પોરબંદર મો 6353273079
...વધુ વાંચો
વિરમ બાપોદરા
ગાય
ગાયુ વેસવાનીયુ છે 2 કાભણીયુ છે છેક કરાવેલેવા ની ચુટ દોવાનેત દેતયુ અટાણે
...વધુ વાંચો
કેશૂ ભાઈ મોઢવાડીયા
હોડકી આપવાની છે.
દોઢ મહીના ની ગાભણ છે.
...વધુ વાંચો
Sarman Divraniya
gay
4 gayu apva ni chhe bdhi dova diye chhe ak taym nu dudh 15 litar chhe bdhi gayu nu bdha ni kimat faynal 51000 leva naa chhe
...વધુ વાંચો
Lala Gojiya
ગાય અને ઓડકી
ગાય ૩ મહીના ની ગાભણ છે ઓડકી ૧૫ દીવસ ની ગાભણ છે
...વધુ વાંચો
Varsur Bhavin
ગાય વેચવાની છે
૨ મહિના પછી વ્યાસે Mo:9727923910
...વધુ વાંચો
Ajay Gagiya
ગીર ની હોડકિયું
ગીર ગાય ની હોડકિયુ વેસવાની છે બેય હોડકીયું દય દેવાની છે સુખી થાય તો જ દેવાની છે ભાઈ વિગત વાસી ને ફોન કરજો કિંમત માં રૂબરૂ જોયા પસી ફેરફાર થશે તે ખાસ નોંધ લેવી
...વધુ વાંચો
Keshu Bhai A Odedra
ગીર.વાછડી .લેવાની પારવા માટે
ગીર. વાછડી. પારવા લેવાની. સૈ.. વષૅ. ડોઢ. વષૅ.. હોય તો. પન. સાલે. 9714029556.. આ. નબર. ફોટા મોકલ. જો
...વધુ વાંચો
Gautam Singal
દેસી ગાય અને ગીર કાબરી વાછડી
દેસી ગાય 5 લીટર દૂધ..કાબરી વાછડી ગીર... કિંમત 25000 હજાર
...વધુ વાંચો
Bharat Odedra
ગીર વાછડી વેચવાની છે
ગીર વાછડી નામ અવી માતાનું નામ અમી પિતાનું નામ પૃથ્વી એક વર્ષની છે
...વધુ વાંચો
ભીખુભાઈ રામોલીયા
ગાય ગોરી જાંબી
ગોરી ગાય 3 વેતર છે ઘરની ગાય છે ૧ ટાઇમ નુ ૫ લીટર દૂધ આપે છે ફૂલ જવાબ દરી
...વધુ વાંચો
સુધીરભાઈ બલદાણીયા
ગાય વેચાવ છે
પારેડ ગાય છે hf
...વધુ વાંચો
Bhavin Tariya
gay vesavi se
gay vesavi se 3 vetar vyase 10 divasa ma gam amarapur gir ta maliya hatina mo 8238976833
...વધુ વાંચો
Rahul Dodiya
ગાય સફેદ છે
ગાય વેચવાની છે ત્રીજુ વેતર છે બે લીટર દૂધ છે ફુલ જવાબદારી સાથે વેચવાની છે
...વધુ વાંચો
Rajabhai Solanki
ગાય વેચવાની છે
જસી ગાય છે 3.5 લિટર દૂધ છે 2 મહિના નો ઘાભ છે સાટા મા ભેંસ હાલે
...વધુ વાંચો
Dipak Nandaniya
ગાય
વિયાણી ગલ
...વધુ વાંચો
કાનો ભરવાડ
વેસવાની છે
ગાય વેસવાની છે 3વેતર 10 દીવસ ની કાસી 6લીટર ધુધ
...વધુ વાંચો
Jagdish Chhuchhar
ગાય વેચવાની છે
વે
...વધુ વાંચો
મુરૂ ઑડેદરા
લીલી મકાઈ
લીલી મકાય ચારો
...વધુ વાંચો
Rajdipsihn Vainsh
હોડકી વેચવાની છે
974340089 આ નબર મા ફોન કરો. હોલ્કી વેચવાની છે
...વધુ વાંચો
Karan Mori
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે કાબરી બિજુ વેતર નિશે વાચડો દુધ સવારે સાંજે સાડા ત્રણ લીટર સાવ સોજી બધી જવાબદારી
...વધુ વાંચો
ભાભલુભાઈ વાલા
3 ગાયુ વેચવાની સે
3 ગાયુ દેવા ની સે
...વધુ વાંચો
Rohan Bhojviya
વેચવાની છે
રંગપુર ગાય વેચવાની છે
...વધુ વાંચો
Bhupat Mer
દેસી ગાય
3-વેતર. 4-લીટર દુધ 1.5-મહીના વીહાલ કીમત માં ફેરફાર થય જાસે
...વધુ વાંચો
Aghubhai Khachar
ગીર ગાય વેચવાની
૨ વેતર 5 દીવસ કાસી નવ પુરા સાવ સોજી બધી જવાબદારી દુધ 8 લીટર ઊપર ની જવાબદારી કીમત ફીક્સ ૬૫૦૦૦ વિડીયો નથી રૂબરૂમાં જોઈ જાવી
...વધુ વાંચો
Keshurbhai Jogal
ગાય વેચવાની છે
જવાબ દારી થી દેવાની છે સાવ સોજી છે આઠ મહિના પુરા થયા લેવાની ગણતરી હોય તોજ ફોન કરવો ખોટો ટાઈમ પાસ ના કરવો
...વધુ વાંચો
Vishal Karavadra
ગાય
ગાય વેચવાનીછે 15 દીવસ ની વાર છે યાવા મા 8 લીટર દૂધ છે યાય ત્યારે 9328859990 આ માં કોલ કરવો
...વધુ વાંચો
Jay R Patal
gir original che vech vani che
gir vechvani che be odaki vechvani che Banne ni 25000 hajar kimat ma devani che 8160323560
...વધુ વાંચો
Mansingbhai Solanki
ગાય દેવા ની સે
ગાય ત્રીજું વેતર ગાભન સે ત્રન સાડા ત્રણ મહિના ની સાવ સોજી ભેગી વાસડી યે દેવા ની સે બેય હારે જ દેવા ના સે. અત્યારે ગાય દોવા દેતી નથી (લિલ્ડા ખૂટ નો ડોઝ મુકેલ સે). વિગત પૂરી વાંચી ને જ ફોન કરવો
...વધુ વાંચો
કૃપાલ આહીર
ગાય. વેચવા. ની છે
ગાય વેચવા ની છે. 15 દીવચ ની કાચી છે
...વધુ વાંચો
Malde Pithiya
ગાય વેચવાની
ગાય વેચવાની છે
...વધુ વાંચો
બાબુભાઈ કાંબરીયા
girl cros
vis bivasni viya that's se dudh 4 nose vasdi se
...વધુ વાંચો
Vinubhai Dekani
એ સે ફ ગાય
ગાભણ 6 મહીના અને અતીયારે 8 લીટર દૂધ સે
...વધુ વાંચો
Hiren Ram
એસેફ ગાય વેસવાની છે
સફેદ કાલી
...વધુ વાંચો
Kanubhai Solanki
.
ગીર ગાયક વેચવાની છે જર્સી ક્રોસ 15 દિવસની કાચી છે 9 લિટર દૂધની જવાબદારી
...વધુ વાંચો
Ram Ahir
ગીર ગાય
ગીર ગાય ,બીજું વેતર, 15 દિવસ પહેલા વાછરડા ને જન્મ આપેલ છે.
...વધુ વાંચો
Jesabhai Chatrodiya
ગાય વેચવાનુંછે
90161402
...વધુ વાંચો
પારસ કરમટા
જશી ગાય વેચવાનીછે
જશી ગાય વેચવાનીછે
...વધુ વાંચો
ધવલ ટોળીયા
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા cow mate પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે mat
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
ગાય વેચવાનિ છે
૧૫ દિવસ ની કાસી છે
...વધુ વાંચો
હરેશ ઢગલ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ