છોટા હાથી વેચવાનું છે
છોટા હાથી વેચવાનું છે
મોડલ 2011 ના
વીમો પાર્સિંગ પુરા
ત્રણ ટાયર નવા
ગાડી ની કિંમત 1,20,000
ગાડી કંકાસા જોવા મળે
ગાડીમાં કોઈ જાતનો ખર્ચો નથી
તાલુકો માંગરોળ
જીલ્લો જુનાગઢ
ગાડી વાળા ભાઈ ના નંબર 8200825860
ગાડીવાળા ભાઈ ના નંબર 9904129336
...વધુ વાંચો
સંજય વાધેલા