• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Manish Kapuria

  • Mar 17 '24 07:47 PM

ફાર્મ હાઉસ વેચવાનું છે

  • Manish Kapuria ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પીપોદરા નેશનલ હાઇવે ની પાછળ લીંડીયાદ ગામ માં ફાર્મ હાઉસ સ્કીમ ના પ્રોજેક્ટ ના પ્લોટ નં 28/29 માં 510 વાર માં ગ્રાઉન્ડ ફ્લોર પર હોલ, કિચન, 27 x 12 x 6 સ્વિમિંગ પૂલ, 50%માં ગાર્ડન, પહેલા માળે માસ્ટર બેડરૂમ, AC, હીંચકા, વગેરે


₹ 80

સ્થળ : લીંડીયાદ,માંગરોલ,સુરત

પ્લોટ વેંચવાનો છે
માધાપર ચોકડી થી ૫ કિલોમીટર... AIIMS એઇમ્સ હોસ્પિટલ થી નજીક તેમ જ અટલ સરોવર (નવા રેસ કોર્સ) ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા નવા ડીસ્ટ્રીકટ કોર્ટ ભવનથી પણ નજીક તેવા પરા પીપળીયાના રહેણાક વિસ્તારમાં આવેલું સુંદર આયોજિત પ્લોટિંગ... આજે જ કોઈ પણ ધંધો અને બંગલો બનાવી રહી સકાય તેવું જીવતું જાગતું ફૂલ હવા ઉજાસ વાળું લોકેશન ... ૧૫0 ફૂટના રોડ ઉપર 36 ફૂટની પહોળાઈ વાળો પ્લોટ,,, ૧૫૦ ફૂટનો રોડ હોવાથી નીચે ગોડાઉન, ૪ દુકાન, નાનું કારખાનું, ખાણી પીણી વગેરે જેવા કોઈ પણ કોમર્શિયલ ધંધો અને ઉપર બંગલો બનાવી રહી શકાય તેવો ૨૪૨ વારનો પ્લોટ વ્યાજબી ભાવ થી વહેંચવાનો છે ... (૩૧,૫00 એક વારના) ,,, પ્લોટ ગમ્યા પછી ભાવમાં બનતું માન રહેશે... ૩ થી ૪ વરસમાં ઓછામાં ઓછી અંદાજિત ૩ થી ૪ ગણી કિંમત થશે... એટલે વળતર પણ સારું છે...
...વધુ વાંચો
Dhaval Joshi
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.