વેચવાનું છે
૨ bhk ટેનામેન્ટ વેચવાનું છે, ૭૮ વાર, ફૂલ પાણી, બંને બાજુ રોડ ગેટ, આગલો રોડ ૩૦ ફૂટ પાછલો રોડ ૨૫ ફૂટ, kkv ચોક ૫૦૦ મીટર, બિગ બઝાર ૩૦૦ મીટર, ઋષિકેશ એક્ઝોટિકા ની પાછળ, કુલ ૧૬૦ વાર જગ્યા છે, ૭૮ વાર ખાલી લેવું હોય તો પણ મળી જશે.
...વધુ વાંચો
Jatan Desai