Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જામનગર
4 વેતર
પ્રશાંત વશરા
Feb 17 '25 06:39 PM
4 વેતર
પ્રશાંત વશરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડો છે 4 વેતર છે 8 થી 9 લીટર દૂધ છે
₹ 130000
સ્થળ : રીંઝપર,લાલપુર,જામનગર
View All
ભેશ વેચવાની છે એક ખડેલુ વેચવાનુ
ભેશ પાચ વેતર ની છે ખડેલુ 3 વરસ નુ છે +919016142137 આ નબર ફોન કરવો
...વધુ વાંચો
Bababha Vagha
busy weather
Badi jaadugari
...વધુ વાંચો
King Bhai
ભેંસ વેચવાની છે
3 જુ વેતર વ્યાણી નીચે પાડી છે પારુ ઉપર દોવાદેય 12 દિવસ ની વ્યાણેલ છે દુધ 4.5/4.5 હાજરમા છે કિંમત ફિક્સ છે
...વધુ વાંચો
Kripal Kamariya
ભેંસ વેચવાની છે
૧ મહિના માં વ્યાંય એમ છે ભીમ ભાઈ - 9979290756 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Gautam Maru
ભેસ
ભેસ વેચવાની છે નીસે પાડી સે દૂધ ૬ લિટર વેતર સોથુ ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
ઘનશ્યામ સિંહ સિંધવ
પાડો વેચવાનો છે
pado. veshavanose. kimat. 70000
...વધુ વાંચો
Himat Mori
દેશિ બલદ
સાવ સોજા 4થી ધરમા છે
...વધુ વાંચો
Mahavir Jadeja
વેચવાની છે
3 જું વેતર 26 દીવસ ની વિયાનલ પાડી મરી ગય 7 લિટર દૂધ
...વધુ વાંચો
Milan Ahir
પાડો
વેચવાનું 9081973426
...વધુ વાંચો
Bharat Katara
મહિના દેને કાશી છે
બીજુ વેતર મહિના દેને કાશી છે આ વાત સરને ગરમીની જવાબદારી
...વધુ વાંચો
મેરામણભાઇ ચાવડા
3 વેતર
4.5 દિવસ કાચી પુરી જવાબ દારી દેવાની 6é 8.9 લીટર આગળ વેતર માં હતું હાયેટ ને લબાયે પુરી 6e
...વધુ વાંચો
Shabbir Bhadarka
આ પાડો વેચવાનો છે
આ પાડો વેચવાનો છે બધી જવાબદારી નંબર લીધેલ પાડો 4.5 વર્ષ નો છે ફોન નંબર 9429767577 કીમત 125000
...વધુ વાંચો
શૈલેષ મેર
ખડેલીવેસવાનીસે
2દાતેસેગજેબોવજબરસે ઓરીજનલજાફરાબાદીસે
...વધુ વાંચો
માલદે લખમણ મોઢવાડીયા
ભેસ વેચવાની છે
૯ મહિના ૧૦ દિવસ પુરા થઇ ગયા ૩ વેતર વિયાશે ભેસ સારી ૯૪૨૯૫૧૩૫૬૯
...વધુ વાંચો
Vahid Madakiya
ભેંસ વેચવાની છે
બીજુ વેતર સે 6 લીટર દુધ છે ૧૦ દિવસ ની વાર છે
...વધુ વાંચો
Raj Karavadara
khadeli.vechavani. che
khadeli.vechavani.che
...વધુ વાંચો
મુરું ગઢવી
ભેંશ. વેચવાની. છે.
૨.૫. ૩. લીટર. દુધ છે. નીચે પાડો. છે
...વધુ વાંચો
પ્રતાપસિંહ સિસોદીયા
ભેંસ વેચવાની છે સાટા પણ કરવા
ત્રીજું વેતર ડાફીણ છે જાણે ત્યારે નવ નવ લીટર દૂધ સે એક ટાઈમ નું અત્યારે ૮.૫મહિનો છે 90,000 કિંમત બધી જવાબદારીથી આપવાની છે અને સાટા પણ કરવાના છે સામે તાજીયાણેલી ૫.૬ લીટર વાળી દૂધ ભેંસ હોય તો તાજીયાણેલી સાટા કરવા હોય તો ભેંસ ની વિગત અને ફોટા મોકલી દેવા વિડિયો
...વધુ વાંચો
Haresh Ram
ઓરીજન બન્ની ભેંસ
ઓરીજન બન્ની ભેંસ 6 મહિના ની ગાભની બીજા વેતર માં આગલા વેતર માં આખા દિવસ નું 14 લિટર દુધ હતું
...વધુ વાંચો
Shankar Rabari
આ ભેંસ વેચવાની છે પહેલું વેતરું
આ ભેંસ વેચવાની છે પહેલું વેતર છે બે મહિના ખાપ છે આ ભેંસ વેચી નાખવાની છે
...વધુ વાંચો
Ram Bhai Vaja
પાડો વેસવાનો છે
પાડો વેસવાનો છે બે વર્ષ નો છે ફીકસ કીમત આવે તોજ દેવો 18000. રૂબરૂ જોય જાવૂ વીડીયો કે ફોટા મોકલવામાં નય આવે
...વધુ વાંચો
Rajdip Sindhav
bhesh vesvani se
bhesh vesvani se 3 ju vetar viyase 25 divas ni kachi se
...વધુ વાંચો
Kana Kuchhadiya
ભેસ વેચવાની છે
બધી જવાબદારીથી દેવાની છે,સવાર સાજ 3થી3.5 લીટર દુધ કરે,સાવ સોજી છે વ્યાણી એને 3મહીના થયા,પાછી ગાભણ છે. કીમત=૫૫૦૦૦
...વધુ વાંચો
Sisodiya સિસોદિયા
પેલૂ વેતર
ખડાય વેચવાની છે 10 દિવસ ની કાચી ઉચાય લંબાઈ પુરી 2 દાતે છે
...વધુ વાંચો
Jitendra Bhai
ભસ વેસવાની છે
ભેશ વેસવાની છે 15 દિવસની કાસી છે .કિમત .160 000.કડછ ઘેડ.જોવા મડછે.
...વધુ વાંચો
પ્રતાપ ભાઈ સોલંકી
ભેંશ
પેલું વેતરૂ ખડેલું વેચવાનું છે ૬ મહિનો ગાભણ વોટ્સએપ નંબર 7041144453
...વધુ વાંચો
Raja Karavadra
ભેંસ
ભેંસ વેચવાની છે વિયાણી છે નિચે પાડી છે પારુ ઉપર દોવા ની બીજુ વેતર વિયાણી . આવ આચર ની ચોખી છે અને હાડગજૂ પુરુ કિંમત. એક લાખ સીત્તેર હજાર કવ છુ
...વધુ વાંચો
Dhaval Ahir
ભેંસ વેચવાની છે
બીજું વેતર વીસ દિવસ ની કાચી બધી જવાબદારી
...વધુ વાંચો
ગોવિંદ કરમટા
પાડો
વેચવાનો
...વધુ વાંચો
અક્ષય ગોહિલ
ખદય.
૧વેતર .૪લિટર.દૂધ.નીચે.પાડી.૫દિવસની. વ્યગ્લ.ખોળ.ઉપર.છે.
...વધુ વાંચો
ભાવેશ રાડા
ભેંશ વેસવાની
વેતર.તીજુ.બાર.દિવસની.કાસી
...વધુ વાંચો
અરભમ બાપોદરા
ભેંશ વેશવાની તિજુવેતર વિયાણ છે
બેમયનાનિ 5 લિટરદુધ
...વધુ વાંચો
Mahesh Dangar
ભેંસ વેચવાની છે
વેતર.પેલુ.આઠમોમહીનોગાભણીછે.૨૪.તારીખથી.નવમોમહીનો.બેસે.ઉચાઈ.લંબાઈ.બોવસારી.રૂબરૂ.જોયા.પછી.કીમતમા.નોરમલ.ફેરફાર.થાશે.ખોટા.ફોન.ન.કરવા
...વધુ વાંચો
Rahul Chocha
ભેંસ જોવા ચરખડી મો.9979547909
પેલુ વેતર પાડો મરી ગયેલ છે
...વધુ વાંચો
Hirenbhai Aardeshna
દ
બીજા વેતર ની ભેંસ છે ચાચા લેટર દૂધ હે 15 દિન હે
...વધુ વાંચો
વેજકા ભાઈ કેસરિયા
ભેંસ લેવાની છે સારી
સારી ભેંસ લેવાની છે. ૬-૭-૮ લીટર દૂધ હોય એવી.જેને વેચવાની હોય એ આ નંબર માં વોટ્સએપ માં ફોટા, વિડિયો, અને ભાવ સહિત બધી માહિતી મોકલવી.
...વધુ વાંચો
Abhaysinh Jadav
આ ભેંસ વેચવાની છે.
25 દીવસની કાચી છે ટોટલ જવાબદારી થી વેચવાની છે
...વધુ વાંચો
વાલા ગઢવી
ભેંસ
પેલુ વેતર છે તાજી વીરાણી છે
...વધુ વાંચો
Paresh Vansh
pado
પાડો વેચવાનો સે
...વધુ વાંચો
Piyush Koli
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે દોઢ મહિનાની વીયેલી છે સાડા ચારથી પાંચ બે ટાઈમ કરે સાટા કરવા છે પારૂ નથી
...વધુ વાંચો
Enus Ghugha
20દિવસ ની કાચી
બિજુ વેતર પેટ આચર ની જવાબદારી
...વધુ વાંચો
ભીખાભાઈ વારોતરીયા
hadappa Chhole to dudh Piya batter
Mahila Divas
...વધુ વાંચો
Ravi Chudhasma
ખડેલું વેચવાનું છે
4.5 સાડા ચાર વર્ષ નું છે એની માં ને 8 લીટર દૂધ હતું ઓરીજનલ જાફરાબાદી છે
...વધુ વાંચો
Rajubhai Sorathiya
ભેંસ વેચવાની છે
છ ભેંસ છે બે તાજી છે બે કડક પારુનું છે બે પારુ વગરની છે ચાલીટર થી આઠ લીટર દૂધ વાળી છે 60000 થી 1,40,000 ની છે બધી ની કિંમત અલગ અલગ છે ધોવામાં સાવ સોજી છે
...વધુ વાંચો
દેવરાજ હાજા મોરી
ભેંસ વેચવાની છે
૩ વેતર પારું નથી ૫-૫.૫ લિટર દૂધ બેય ટાઈમ દોવરાવાની છૂટ ખાણ ઉપર દોવા દયે ૨ મહિના ની વિયાનેલ ઊંચાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
મહેન્દ્ર આહિર
ભેંશ વેસવા ની છે સાંજે
ડોઢ મરવાની વીયાલણ
...વધુ વાંચો
Sandip Odedara
ગાય
ગાય વેંચવા ની સે
...વધુ વાંચો
Suresh Modhvadiya
bhes vesvanise
ત્રીજુ વેતર બે મહિના ની વ્યાણેલ નીચે પાડી ચાળા ચાર પાંચ લીટર દૂધ સાવ સોજી દોવરાવી લેવાની શૂટ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Jayraj Chavda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ