4 ભેંસો વેચવાની છે
4 ભેંસો વેચવાની છે
2 ભેંસો વાયરલ છે
2 ભેંસો ગાભણી છે
1 ભેંસ 18 દિવસ ની વાયરણ છે 7.5=7 લિટર દૂધ આવે
2 ભેંસ 9 દિવસ ની વાયરણ છે 6.5=7 લિટર દૂધ આવે છે
3 ભેંસ 10 દિવસ ની કાચી છે આગલા વેતર 9=9.5 દુધ હતું
4 ભેંસ 29 દિવસ ની કાચી છે આગલા વેતર માં 8=8 દુધ હતું એક એક આપવાની છે બધી ભેરી પણ આપવાની છે
...વધુ વાંચો
ગોવિંદ આહીર