3 જોડી એક નર છે
કબૂતર એક જોડી ને 2 બચ્ચાં છે ફૂલ સાઈઝ માં કિંમત 650 ફેરફાર થશે
એક બીજી બ્લેક જોડી છે કિંમત 550 ફેરફાર થશે ચાલુ
એક વાઇટ છે જોડી છે ચોંટી મોજા વાળી મડી છે મોજા વાળો નર છે કિંમત 400 ફેરફાર થશે
એક સિંગલ નર છે લાલ દબ્બા છે એની કિંમત 250 ફેરફાર થશે
બીજા ના ફોટા વિડિયો મળી જસે
...વધુ વાંચો
Samir Vanot