Aghubhai Khachar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બેય સાથે જ આપવા ની છે
ભેસ
3-જુ વેતર ગાભણી 1 મહીનો થયો
દુધ નથી
-ગાય-
2-જુ વેતર
3-લીટર દુધ. 1-મહીના ની ગાભણ
3-આસળ. 3-મહીના વીહાલ
બધી વિગત વાંચી ને જ કોલ કરવો
કીમત મા ફેરફાર થય જશે