2BHK ફ્લેટ વેચવાનો છે
2BHK ફ્લેટ વેચવાનો છે, ફુલ હવા ઉજાસ, ફૂલ ફર્નિચર, બીજા માળે, સાર્વજનિક પ્લોટ ની સામે, હવેલી ની તદૃન નજીક, બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન ની નજીક , આંબાવાડી બગીચા પાસે કેશોદ. વધુ માહિતી માટે 9428440310 ફોન કરો
...વધુ વાંચો
Jayeshbhai Vachhani