ગીર ગાય આપવાની છે
ગીર ગાય આપવાની છે. વ્હાવાની ૨૦ થી ૨૫ દિવસની વાર છે. ચોથું વેતર વ્યાસે. દુધ ત્રીજા વેતર માં પાંચ લીટર હતું. સાવ સોજી કોઈ પણ દોઈ સકશે. ચારેય આંચળ કમ્પલેટ છે કોઈ પ્રોબ્લેમ નથી સંપૂર્ણ જવાબદારી. કિંમત 35000/- રૂ.
...વધુ વાંચો
Pratapbhai Parmar