Bhavin Vanol ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મહિન્દ્રા 275 મોડેલ 2010/11
ફર્સ્ટ 1 ઓનર છે
પાર્સિંગ ચાલુ છે
ખેડૂત નુ એકહાથે હલાવેલું છે
4 ટાયર ન્યૂ નવા છે આખા ટાયર છે
આખું પાવર ફૂલ છે
સડો નથી
1₹ ખર્ચો નથી
લારી ય નવી છે
વાપરેલી નથી લારી હજુ લારીમા કંપની ટાયર છે
વરિયા નથી લારીમાં
વધુ ફોટા માટે વોટ્સએપમાં ટ્રેક્ટર લખી મોકલો
જોવા માલસે સરધાર થી 7km કોટડાસાંગાણી રોડ પર