ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે તાજી વેણેલ છે 15-17 દિનની વેણેલ છે નીચે પાડો આખા દિવસનું દૂધ 17 લીટર એક ટાઈમનું સાડા આઠ લીટર દૂધ હાજરમાં માપ્યા મારી લેવાની છું જવાબદારીથી દેવાની છે હાથ ગજુ પૂરું આગલા વેતરમાં 9: ૯.૫ થી 10 લીટર દૂધ હતું આ ત્રીજું વેતરવ્યાણી છે
...વધુ વાંચો
Mahendar Sisodiya