Amit Kukadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 ધર નો છે. મારે, બેસે એની ફુલ જવાબદારી સાથે વેચવાનો છે. ફુલ પાણી યારો છે . ફોટો વીડિયો માટે મેસેજ કરો. ડાબી બાજુએ હાલે છે. રેવલ હાલે છે. કીમત મા ફેરફાર થઇ જાશે. રાઈસ ના ટપોરે હાલે છે. બે બળદ નૂ કામ આ એક બળદ આપે એની જવાબદારી છે. બળદ ની કીમત નથી બળદ ની હાલ ની કીમત છે.
કાઈ ફોલ્ટ નીકળે તો પૈસા પાછા. બળદ નથી આ ધોડો છે સાહેબ.