• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Dilip Tanti

  • Sep 16 '23 01:27 PM

2જોડી મજૂર ની જરૂરિયાત છે.

  • Dilip Tanti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

આબા ના નવા વાવેલા બગીચા મા 2જોડી ખેતીકામ ના અનુભવી મજુર ની જરૂરિયાત છે. તથા ઘવ વાવવા માટે ભાગે આપવા આપવાનુ છે. 24કલાક લાઈટ , અખુટ પાણી, રહેવાની સગવડ, 30 વીઘા . ગામ ચીભડા તાલુકો લોધિકા. મજુર નો પગાર 15000/- જોડી નો.


₹ 15000

સ્થળ : ચીભડા,લોધીકા,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.