જાફરાબાદી ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે ત્રીજુ વેતર ગાભણી છે
બાર તેર દિવસ ની કાચી છે 24 તારીખે દશ મહીના પુરા થાય છે
આગલા વેતરમા આઠ લીટર દૂધ હતું
ભેંસ આવ આચર ની સારી છે ચારેય આચર કમપલીટ છે
ભેંસ મા કોઈ પણ જાતની ખોટ નથી બધી જાતની જવાબદારી થી દેવાની છે આ નંબર મા ફોન કરવો 9879620769
બધી વીગતો વાંચી ફોન કરવા મહેરબાની કરીને
...વધુ વાંચો
Paras Bhadarka