ગાયુ વેચવાની છે
1 દેશી ગાય બીજુ વેતર વ્યાશે 1 મા ૬લીટર દૂધ હતું 6 મહિના ને17 દી ગાભણી ફુલ જવાબ દારી શા વ શોજી છે, 25000
બીજી-,+ શે લા લ ગીર ગાય ૨ મહિના ગા ભણ ૪૫ ૦૦૦
ત્રીજી ગીર વાછડી ૧૫ મહિના ની ટૂકા મોઢા વારી પગે કાળીએના 7000
ચોથી છે જર્શી વોળકી બીજદાન કરાવ્યુ એને ૩૦ દીવસ થ્યા છે : 20000 લેવા ના હોય ઇજ ફોન કરે
...વધુ વાંચો
Chirag Chhelavada