Haresh Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બાજરાનો ચારો વેચવાનો છે.ભાવ 10 (દસ )રૂપિયા પૂળાના
ચારો એકદમ સારો છે.રાતડ જરા પણ આવેલ નથી.તેમજ જંતુનાશક દવા માત્ર એક વખત છાટેલ છે.અને DAP ખાતર જરા પણ નાખેલ નથી..
મો:8000404530