Shyam Kothiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ખુટ વેચવાનો છે. ભુતવળ બ્લડલાઈન નો છે. ખુબજ સારી લાઈન નો છે. પોણા બે વર્ષ નો છે. થોડા સમય મા ચાલુ થઈ જાસે જેને લેવાની ગણતરી હોય તે જ ફોન કરે મેસેજ કરવો નય.