બીજી ધર ના બળદ વેચવાના છે.
બળદ બોવ સારા છે.
ગમે એને છોડી લેવાની, હાકી લેવાની છૂટ.
બાયું પણ છોડી લ્યે એવા સોજા છે.
નીરણ નથી એટલે આપી દેવાના છે.
બોવ સારા છે.અને પેલા થી પાડેલા છે .
લેવા હોય તો ફોન કરવો.
સારા ખેડુ ને આપવા ના છે..
...વધુ વાંચો
Mahetab Sama