Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ગીર ગાય
Devjibhai Nakum
Mar 16 '25 09:39 AM
ગીર ગાય
Devjibhai Nakum ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય ૨૦ દિવસ ની કાચી ૧ દિવસ નું 19/૨૦ લીટર દૂધ છે
₹ 65000
સ્થળ : ગઢકા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
gir hodki
2 mahina ni ghabhan che 3varsh ni hodki che Sukhi thay te jagya e aapvi che
...વધુ વાંચો
Mayur Katariya
ગીર ગાય
૩ જુ વેતર વયાય એમ સે
...વધુ વાંચો
Ronak Mori
ગિર ગાય 1 વેતર,(હોળકુ )
ગીર ગાય 1વેતર(હોલકુ) 9 ,મો મહિનો ઘાભની મો.9106928305, કિંમત. 45000 ભાવ તાલ માં ફેરફાર થશે
...વધુ વાંચો
Ashvin Solanki
ગાભણ છે
ગીર ગાય વેચવાની છે આઠમો મહિનો અને 20 દિવસ થયા કિંમત 50000માં નોર્મલ ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
આસિફ સેલોત
ખૂંટ
ખૂંટ વેચવાનો છે
...વધુ વાંચો
Vijay Ahir
Gay vechavani che
gay vechavani che kimat 45000 2 vetar ma che
...વધુ વાંચો
Ram Odedra
વેતર 3
દૂધ 6.5
...વધુ વાંચો
Keval Bheda
Kot veshwano se
Koteshwar no se
...વધુ વાંચો
Vijay Vadher
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે આ નંબર પર સંપર્ક કરવો 9723333267
...વધુ વાંચો
Dharmesh Kachhot
ગાઈ વેસવાની છે.
૩ વેતર છે. ૩.૧૦ મહિના ની વિયાણલ છે. ૬ લીટર દૂધ કરે છે. સાથે વસડી છે. સાવ સોજી છે.
...વધુ વાંચો
Sisodiya Shakti Sinh
ગાય
ગીર ગાય વેચવાની છે 3 વતર ગાબની છે
...વધુ વાંચો
Naran Solanki
દેશી ગાય
2 દી ની વાર 3 જુ વેતર 37000 માં દેવાની છે
...વધુ વાંચો
Kuldipsinh Dodiya
Hf gay vesvani che .
9 mo mahino gabhan full javbdari 2 ju vetar vyavani che 7 liter dudh
...વધુ વાંચો
Jignesh Mori
ગાયનેવાશડીદેવાનીશે
ગાયનેવાશડીદેવાનીગીરસુખીથાયનાદશહજારમા
...વધુ વાંચો
Ram Jadeja
gay vechwani che
bhavesh bhai rabari
...વધુ વાંચો
ભાવેશ કોડીયાતર
vasadi aapavani se
vasadi aapavani se mafat kaoi padca mate joi to
...વધુ વાંચો
Bharat Pampaniya
ગાય વેચવાની છે
જસી ગાય છે 3.5 લિટર દૂધ છે 2 મહિના નો ઘાભ છે સાટા મા ભેંસ હાલે
...વધુ વાંચો
Dipak Nandaniya
ગીર.વાસડી
બૅ..ગીરવાસડીઆપવાનીછૅ.2.
...વધુ વાંચો
Jignesh Ahir
ગાય વેચવાની છે
બીજૂવેતર તનદીવશની વીયાણલ
...વધુ વાંચો
ઈશવર ભાઈ મશૂરા
HF ક્રોસ
2મહીનાની વિયાલ દુધ 4+4 નીચેવાછડી
...વધુ વાંચો
Dharmraj Jebaliya
ગાય વેચવાની છે
5 લિટર દુધ 20થી25 દિવસની કાશી ત્રીજું વેતર વિયાછે
...વધુ વાંચો
ભરત ભાઈ રાઠોડ
ગાય વેહાન સે
ગાય વેસવા ની સે . વાસડો ડોવામસોજી સે ડોવામ બારરી સેસુખી થાય તયા આપવા ની સે ઘરની ગાય સે સાવસોજૂ સે કિંમત 6000
...વધુ વાંચો
Vinay Ulva
ગાય વેશવાની છે
ગાય વેશવાની છે ગાય ડોઢ મય નાની વીયાણલ છે બેય ટાઈમ ૪ ૪ લીટર દુધ છે નીચે વાછડો છે બેય ટાઈમ દોવરાવવા ની છુંટ કીમત 10500 આગલા વેતર નો વાછડો છે એ ભેગો જોઈ તો ગાયની કીમત 7000 રૂપિયા
...વધુ વાંચો
Khoda Jamod
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 15 દિવસની કાચી છે ત્રીજું વેતર છે ગયા વેતરમાં 10 11 દૂધ હતું ઊંચાઈ લંબાઈ સારી દો આમાં પણ સાવ સોજી સામે સામે ધોઈ લેવાની છૂટ કિંમત ૫૫ હજાર
...વધુ વાંચો
રાજન ભરવાડ
બે વાસડી દેવાની છે
બેય વાસડીયુ એક એક વરસની છે
...વધુ વાંચો
Dhruv Satasiya
hf...gir
hf...gir
...વધુ વાંચો
Nalin Khambhala
gir vashdi
gir vadhdi
...વધુ વાંચો
Ramde Jadeja
ગાય વેચવાની છે
1 વેતર ગાય 26 દિવસની વ્યાણેલ છે નીચે વાછડી છે
...વધુ વાંચો
Dayo Chavda
જર્સી ગાય વેચવાની છે..
3 વેતર દૂધ 8 લીટર 25 દિવસની કાચી 60000/- મો= 9724653835
...વધુ વાંચો
Sendy Kame
ગાય
વેસવાનિ છે 3 વરસનિ છે 7862926662
...વધુ વાંચો
વિશાલ ભાલીયા
ગીર ગાય વેચવાની છે
ડોઢ મહિના ગાભણી છે હાલમા દોવા દયે છે નીચે વાછડો છે
...વધુ વાંચો
Manish Shekhada
ગિર ગાય તથા ૨ વાછડી
૪ મહિના ગાભણ, ૨ જુ વેતર વિહાસે, ૫ - ૫ લિટર દૂધ હતુ. ૨.૫૦ વર્ષ ની વાછડી ૧ વર્ષ ની વાછડી
...વધુ વાંચો
જગદીશભાઈ મકવાણા
દેશી ગાય વેચવા ની છે
પેલું વેતર છે 6 દિવસ ની વીયગલ છે 4 લીટર દૂધ છે નીચે વાજડી છે
...વધુ વાંચો
Shanvaz Jindani
ગીર ઓડકી વેશવાનીછે
ગીર ઓડકી વેશવાનીછે વ્યાની1દીવશ થયો નીશે વાશડો છે
...વધુ વાંચો
Manu Bhai Barad
ગીર વાસડી વેચવા ની છે
ગીર વાસડી વેચવા ની છે ,બે સવા બે વર્ષ ની છે થય જાય એવડી છે
...વધુ વાંચો
Anurag Bamrotiya
Vasdi vesvani se
2__વષૅ ની છે ઉંચાઈ લંબાઈ પુરી સાવ સોજી છે
...વધુ વાંચો
Atul Japda
વાશડી
વાશડી વૅશવાની શૅ ઍક વર્ષ ની સૅ ધરની શૅ
...વધુ વાંચો
Baplu Bhai હુદડ
gay bechwani Se Gir gai
Gir gai
...વધુ વાંચો
Vikrambhai Mathurbhai Gujariya
ગીર ગાયું વેચવાની છે
એક ને 5 મહિનો ચાલે છે એક દોવા દ્યે છે એક તાણા નું 5 લિટર 2 હોડકી છે ગીર
...વધુ વાંચો
Sukhdevsinh Jadeja
ગીર ગાય
ગીર ગાય વેતર :- 3 જુ કિંમત :- ૪૫૦૦૦ આ નંબર ઉપર ફોન કરવો :- ૯૯૭૯૪૯૮૫૩૫
...વધુ વાંચો
Kishan Lavadiya
Hf gay devani se
1lu vetar se 2.4.divs ma vyahr
...વધુ વાંચો
Alpesh Sevara
લીલ્ડી ગાય વેચવાની છે
લીલડી ગાય વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારી 5 લિટર દૂધ 10 દિવસ થયા નીચે વાછડો આવ આચર બધી જવાબદારી દોવા મા સાવ સોજી 2 વેતર છે
...વધુ વાંચો
Ram Rabari
જળશી ગાય વેચવાની છે
જળશી ગાય વેચવાની છે બીજુ વેતર અઢી મહિના ની ગાભણી છે કીમત 15 હજાર
...વધુ વાંચો
Amit Madam
એચ એફ ગાય વેચવાની છે
એક મહિના દિવસની કાચી છે વિડિયો ફોટો નહીં નાખવામાં આવે પેલું વેતર છે
...વધુ વાંચો
Jayesh Katariya
ગીર ગાય
૪ ગાય વેચવાની છે વિગત જાણવા માટે કોન્ટેક્ટ કરો ૯૮૨૪૨૪૩૫૩૪
...વધુ વાંચો
Arjanbhai Ravliya
વેચવાની સે
ત્રીજું વેતર પાંચ લિટર દૂધ
...વધુ વાંચો
ગોવિંદ ભાઈ Rabari
આ ગાય વેસવાની છે
આ ગાય વેસવાની છે તેમજ સાટુય કરવા નુ છે સાટા મા સામે દુજણી ગાય હાલે
...વધુ વાંચો
જનકભાઈ કોટીલા
ગીર ની હોડકિયું
ગીર ગાય ની હોડકિયુ વેસવાની છે બેય હોડકીયું દય દેવાની છે સુખી થાય તો જ દેવાની છે ભાઈ વિગત વાસી ને ફોન કરજો કિંમત માં રૂબરૂ જોયા પસી ફેરફાર થશે તે ખાસ નોંધ લેવી
...વધુ વાંચો
Keshu Bhai A Odedra
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ