Arvind Lakhnotra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વઢીયારા ગોધલા બન્ને એકજ સરખા હાલતા કંપલીટ છે. સીંગડે મોઢે પૂછડે ઉચાય લંબાઈ પગપાયે એક જ સરખા કોઈ પણ જાત ની ખોટ ખાપણ વગરના સાવ સોજા ફુલ જવાબદારી થી વેચવા ના છે.