• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ

  • Dec 15 '23 11:15 AM

શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ

  • શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

📱97983 97986 📱 99786 99886📱 👨‍🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨‍🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️ 📱97983 97986 📱 99786 99886📱 #agriculture #gircow #dairyfarming #pasupalan #animalhusbamdry


સ્થળ : મેટોડા,લોધીકા,રાજકોટ

એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી]
એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી] • શું તમે દેશ વિદેશ ના લોકોને તમારા ગામડે બોલવા માંગો છો અને લાખો રૂપિયા કમાવા માંગો છો? • શું તમે તમારા બાળકોને ઇંગ્લીશ, ફ્રેન્ચ, જર્મન, રશિયન, સ્પેનિશ વગેરે ભાષાઓ મફતમાં શીખવાડવા માંગો છો? • શું તમે તમારી ગૌશાળામાં કામ કરવા માટે યુરોપીઅન લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ખેતરમાં મફતમાં કામ કરવા અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા દેશોમાંથી લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ગામને ભારતનું નંબર ૧ વિલેજ બનાવા માંગો છો? • શું તમે ગામની શાળામાં દેશવિદેશના લોકોને મફતમાં ભણાવા બોલાવી અને ગામની શાળાને ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવા માંગો છો? • શું તમે દેશવિદેશના લોકોને તમારા લગ્નમાં બોલાવી અને મેરેજને યાદગાર બનાવા માંગો છો? મિત્રો આ બારકોડ સ્કેન કરો અને મફત ટ્રેનિંગ મેળવી ગામડે બેઠા બેઠા લાખો કમાઓ
...વધુ વાંચો
Rohan Patel
એક લીગલ સેમિનાર"⚖️
*‘સોનેરી તક’નો લાભ લેવાનું ચૂકશો નહિ...* આપણી *"સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત* સંસ્થાના 'દ્વિતીય ફાઉન્ડેશન દિવસ' નિમિત્તે સંસ્થા દ્વારા "(• *તારીખ : 30-03-2025, રવિવાર* • *સમય : સવારે 9-00 થી 5-00 સુધી* • *સ્થળ : AMA, અટિરા પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-380015 ખાતે*)*નું આયોજન કરેલ છે. આ લીગલ સેમિનારમાં *"જૂઠા કેસો સામે લડવા અને પક્ષપાતી કાયદાઓ"* વિષે *"મેન વેલફેર ટ્રસ્ટ - ન્યુ દિલ્હી"* ના સીનીયર કાઉન્સેલરો દ્વારા ઘણી મહત્વની અને ઉપયોગી જાણકારી આપવામાં આવશે. આ લીગલ સેમિનારમાં અત્યાર સુધીમાં ઘણા બધા સભ્યોએ નામ નોંધાવેલ છે. આથી આપણા ગ્રૂપના વધારેમાં વધારે સંખ્યામાં સભ્યો આ ‘સોનેરી તક’નો લાભ લઈ 'કાનૂની સેમિનાર' ⚖️માં જોડાશે અને આ કાર્યક્રમને સફળ બનાવશે તેવી આશા છે... 🙏🙏🙏
...વધુ વાંચો
Rohan Patel
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.