Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટોટલ છ ગાયો વેચવાની છે સાવ સોજી છે
ત્રણ ગયો ઓરીજનલ ગીર છે ત્રણ ગાયો દેશી છે
એક પહેલું વેતર હોડકી પાંચ દિવસની વીણેલ નીચે વાસળી છે એક બીજું વેતર હોડકી 10 થી 12 દિવસની વાણેલ છે નીચે વાસડો છે કાબરી ગાય બીજું વેતર એક મહિના દિવસની કાચી માંકડી ગાય ગીર સાડા સાત મહિનાની ગાભણ છે હાજરમાં દોઢથી બે લીટર દૂધ આપે છે
ગોરી ગાય 10 થી 12 દિવસની કાચી છઠ્ઠી ગાય ત્રણ આચર સાત દિવસની વેણેલ નીચે વાસડો છે
ટોટલ છ એ ગાયો ની કિંમત 140000
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું કિંમતમાં ફેરફાર થઈ જશે એક સાથે જ આપવાની છે
નામ પરેશભાઈ મો 7201947960