Jitendrabhai Mavjibhai Gami ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ મહિના પહેલા નવું લીધેલ બ્લોવર,ફક્ત બે વખત 20 મીનીટ ઉપયોગ કરેલ છે.બીન ઉપયોગી હોવાથી કસ થી વેચવાનું છે.નવું 3200 ₹ માં ખરીદેલ છે.તે ફક્ત 2200 ₹ માં વેચવાનું છે. લાગતા વળગતા ઓએ સંપર્ક કરવો.
જીતેન્દ્રભાઈ માવજીભાઈ ગામી