આ ભેંસ વેચવાની છે
બીજું વેધર દો વા દે છે ત્રીજું પેટમાં છે અત્યારે હાલમાં બંને ટાઈમ સાડા ચાર ચાર લીટર દૂધ કરે છે છ મહિનાની ગાભણ છે દુઆમાં સાવ સોજી છે વાણે ત્યારે આઠ આઠ લીટર દૂધ છે ભેંસમાં કોઈપણ જાતની હેબ નથી ઘર ઘરાવ ભેંસ છે બાયુ ભાઈઓને ગમે એને દોય લેવાની છૂટ
...વધુ વાંચો
Subhash દરબાર