Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેશ
Natha Garchar
Jun 15 '25 09:25 AM
ભેશ
Natha Garchar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દસ દિવસ ની કાશી છે
₹ 65000
સ્થળ : ચુલડી,માળીયા હાટીના,જુનાગઢ
View All
Bhes vesva ni se
3 ju vetar sav soji 5/6 divas kasi
...વધુ વાંચો
Raj Bhura Bhai Kadachha
કોયને પાડી દેવાની હોય તો કેજો.
6 માયના થી ડોઢ વરસ ની સખણી ફૂલ થશે ચરિયાણ બોરું સે આ નંબર ઉપર ફોન કરજો , ફોટા મોકલ જો.
...વધુ વાંચો
Royal Ahir
ભેંસ
ચોથું વેતર પેટમાં 6 લીટર દૂધ હતું 8 થી 10 દિવસની કાશી
...વધુ વાંચો
Sunil Vadadoriya
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે 10 દિવસ ની કાસી છે પુરી જવાબ દારી થી વેચવાની છે
...વધુ વાંચો
Pradeep Chavda
આ ભેંસ વેચવાની છે
આ ભેસ વયાણી એના આઠ મહિના થયા છે આ અત્યારે એક તાણૂ દૂધ આપે છે અને બે મહિના ગાભણી છે આ બીજું વેતર છે mo 9313947762
...વધુ વાંચો
Bambhaniya Vatan
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજુ વેતર વીયાહે નવમો મહીનો હાલે
...વધુ વાંચો
Dharmik Chhaiya
bhesh vechvani in che
ત્રીજું વેતર ઊંચાઈ લંબાઈ પૂરી મો.9687115979
...વધુ વાંચો
Anil Odedra
નીરણ વેચવાની છે
ભાવ 18રૂપીયા
...વધુ વાંચો
અશ્વિન ડાકી
ભેંશ
૧૦૦૦૦૦
...વધુ વાંચો
Ranjit Odedara
પેલું વેતર છે
ઉંચાઈ લંબાઈ પુરી 8 મહિનો ચાલે છે
...વધુ વાંચો
Bhavesh Parmar
ભેસ વેસવાની છે
2 વેતર 15 દિવસ વીયાન પારુ મરીગયુ 6 લીટર દુધ હાજર બને ટાણા જવાબદારી સાથે દેવાની છે
...વધુ વાંચો
Kanatibhai Dhakhada
બીજાવેતર
10દીવશનીકાશી
...વધુ વાંચો
Ram Agath
ભેશ વેચવાની kimat 60
mo 9512297608
...વધુ વાંચો
Jitubhai Vaghela
ભેશવેચવાનિછે
ભેશવેચવાનિછે બિજુવેતરવયગેલછે બારદિવશથયા પાચલિટરદૂધ
...વધુ વાંચો
સંજય વાઘેલા
ખડેલી વેશવાની છે
ખડેલી વેશવાની 2.5 મહીના ગાભણી ઉચાય લબાઈ ફુલ હાડ વારી
...વધુ વાંચો
Gigan Khambhala
ભેંશ વેચવાની છે fix kimat che
4 વેતર વ્યાસે 2-3 દીવશ માં વ્યાસે 90,000 આવે તો જ દેવી 7 7 લીટર દૂધ હતું આગલા વેતર માં ખોટા ફોન કે મેસેજ ન કરવા ફિક્સ કિંમત છે 90000 આવે તો જ દેવી
...વધુ વાંચો
Hati Darbar
બે પાડા વેચવાના છે
2 પાડા બે બે વર્ષ ના છે આ નંબર મા ફોન કરવો 7861033953
...વધુ વાંચો
Paresh Mathasuriya
bhesh vechvni che.
bhesh vechvani 3ju vetar petma che.9mahina 10divas thaya dovama sav soji che koy pn jat ni khotkhapn nakhi javabdari thi apvni che.
...વધુ વાંચો
Paresh Thanki
pado vesvano se
jafrabadi pado topto 1,5 varsno kimt aave toj vesvo Sara velano se
...વધુ વાંચો
Sanjay Mori
1 ભેંસ છે 2 ખડેલી છે
1 ભેંસ છે 7 મહિના ની ગાભણી છે 8 મહીનો બેસ છે 2 વેતર પેટમાં છે 2 ખડેલી છે 4 મહિના પુરાં થયાં છે ગાભ ના અખંડ ખડેલી છે
...વધુ વાંચો
Ranjit Odedra
ભેંસ વેચવાની છે
વેતર.પેલુ.20થી.25.દિવશ.ની.કાચી.છે.એકદમ.સોજીછે
...વધુ વાંચો
Rahul Chocha
ભેંસ
ઓરીજનલ જાફરાબાદી ખડેલી. ઊંચાઈ લંબાઈ પૂરી પેલે તો સાત લીટર દૂધ હતું બીજું વેતર વ્યાસે દોઢ મહિનાની કાચી એક લાખ 20હજાર કિંમત
...વધુ વાંચો
Bhavin Vaghela
ખડાઈ વેચવાની છે પહેલા વેતરમાં
15 20 દિવસની કાશી
...વધુ વાંચો
Kano Vaghela
12 દીની કાશી પેટની જવાબદારી
આસર ની જવાબ દારી દૂબરી છે બીજો કોય ફોડ નથી ખોટાફોનનોકરો 5મૂવેત
...વધુ વાંચો
Karetha Devashi
દેવાભાઈ સિધલ
ભેંસ વેચવાની છેબિજુવેતરવાહે9મના9824409956
...વધુ વાંચો
દેવાભાઈ સિધલ
ભેંસ વેચવાની છે
ત્રિજુ વેતર ૨૦ દિવસ નિ કાસી
...વધુ વાંચો
Vanraj Padava
૭ લિટર દૂધ
૪૫ દિવસ ની કાચી
...વધુ વાંચો
Naga Bhai Goraniya
વિજય ભાઈ બારિયા
ભેંશ બીજું વેતર લંબાઈ ઉંચાઈ પુરી આગલા વેતર મા છ લીટર દુધ હતું આવ આચરે સોખી સાટા લોઢા પણ કરીયે ટોટલ જવાબદારીથી આપવા ની છે દશ બાર દિવશ ની કાશી છે 7862892795
...વધુ વાંચો
Vijay Bhai Bhariya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજા વેતરની છે કાલે વિયાણી નીચે પાડો
...વધુ વાંચો
Ramde Odedara
આપાડોવેશવાનોસે
6351564939 40000
...વધુ વાંચો
કમલેશ કોડીયાતર
ભેંસ વેચવાની છે
બે મહિનાની કાપણ છે અત્યારે બે ટાઈમ ધોવા દે છે દૂધ 4 લીટર આવે હોજી બહુ છે
...વધુ વાંચો
ભરત કરમટા
ભેંસ વેચવાની છે
બીજા વેતરમાં વીસેક દિવસ મો 6354918099
...વધુ વાંચો
નથુ કારેથા
ભેસવેશવાનીશે
બીજુવેતરવાશે દશમોમનોશાલેશે
...વધુ વાંચો
હરદાશ ભાઈ ભાટીયા
...
bhes 3 vetar
...વધુ વાંચો
Popat Bharvad
ભેસ વેચવાની છે
બિજૂ વેતર 20 25 દિવસ ની કાચી મો 6355203324
...વધુ વાંચો
Pankaj Medhanathi
ખડાઈ વેચવાની છે
બીજું વેધર 15 દિવસની કાચે છે આ કે આ સ ગરમી કે આસનને જવાબદારી જાફરાબાદી ખડાય છે ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Sajn Vaghela
ભેંસ વેચવાની છે
ભેસ વેચવા ની સે 3 વેતર સે 7 પૂરા થયા ને 8 મો મહિનો હાલે સે હાડ ગજે પુરી સે રૂબરૂ જોયા પસી કિંમત માં ફેર ફાર થય જાસે
...વધુ વાંચો
Dilip Chudasama
બે ઓરીજન જાફરાબાદી પાડી
બે ઓરીજન જાફરાબાદી પાડી 1.5 વર્ષની છે વેચવાની છે. કીમત ફીક્સ છે કોઈ ફેરફાર નહી થાય. ખોટા કોઈ ફોન ના કરવા બેય ની કીમત 25000
...વધુ વાંચો
Ram Bhai Odedara
pado vechvano 6 ગોવિંદ 9313733649
pado vechvano 6 full javabdari 6 Date ty Haji to ane 1 divs ma 13,14 beshu fare full javabdari original jafro
...વધુ વાંચો
Govind Chavda
ભૈસ વેચવાની છે
મહિના. દિવસની વિયાણલ પાંચ લિટર દુધ
...વધુ વાંચો
રામશી ભાઈ ચુડાસમા
bhes vechvani che
bhes 10 dini kachi 8 litr dudhani jvabdari 4 thovetr vayase achr gmini fuljvadari levihoy aej fonkre
...વધુ વાંચો
Mhebub Dosmahmd Bloch
ભેંશ વેચવા ની છે
બીજુ વેતર પંદર દિવસ ની વીયાણેલી નીચે પાડો છે. પાડો ધવરાવતા છ છ લીટર દૂધ છે.ઉચાઇ લંબાઈ પુરી બધી જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
બીજું વેતર છે
7 મહિના નો ગાભ છે
...વધુ વાંચો
Chirag Mathasurya
આ પાડો વેચવાનો છે ભૂરો ભગરો પાડો
મોબાઈલ નંબર 9327837305
...વધુ વાંચો
પરબત કોડીયાતર
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે પેલું વેતર છે વીસ દિવસની કાચી છે બધી જવાબદારી
...વધુ વાંચો
મનસૂખભાઈ કોડીયાતર
ભેંસ વેચવાની છે
ભેંશ 10 દિવસ ની કાસી છે વેતર 4 દુધ 7 લીટર દૂધ છે ભેંશ મા કોય ફોલડ નથી અને સાવ સોજી છે કુપા કરીને આ નંબર માં ફોન કરવો મોં 6351003315
...વધુ વાંચો
Hardik Sisodiya
ભેસ વેચવાની છે
ભેંસ ત્રીજુ વેતર વિયાણલ સાડા પાંચ મહિના ની ડોઢ મહિના ની ઘાભણી ની સે પાડી પાડી ધાવતા 10 લીટર આખા દિવસ નું એક આચરમા દુધ ઓસુ આવે ત્રણ આચરણ કપ એટ વીડયાકે ફોટા નય આવે રુબરુ જોય જાવી
...વધુ વાંચો
Bharat Nandaniya
વેશવાની
6લીટરદુધ. ઘાભણી૩૫દિવસનીવારછે
...વધુ વાંચો
Kara Dana
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ