• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બકરી સેલ શે મોટ...
બકરી સેલ શે મોટ...
બકરી સેલ શે મોટ...
બકરી સેલ શે મોટ...
બકરી સેલ શે મોટ...
બકરી સેલ શે મોટ...
  • Aslam Solanki

  • Jun 15 '25 09:30 AM

બકરી સેલ શે મોટી ભેગા

  • Aslam Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બકરી સેલ કરવાની શે ને બકરીને ૨મહિના નો ગાભ શે ભેગા ૭ મહિના ની બકરી શે ને બકરો પણ શે ભેગા જોયે તો ૨૨૦૦૦ ને અલગ અલગ જોયે તો મોટી બકરીના ૧૪૦૦૦ ને નાના ના ૨ના ૧૪૦૦૦ લેવા વાળાજ ફોન કરજો ઇટમ પાસ વાળા દૂર રેજો ભામાં કયે પણ ફેર નય થાય ઓકે એની નોંધ લેવી. ગામ શીલ માંગરોળ તાલુકો રેવાનું બહાર પલોટ નસીબ પાન ની બાજુમાં જોવા મળશે


₹ 22000

સ્થળ : શીલ,માંગરોળ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.