Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
મીની ટ્રેક્ટર લે-વેચ
ગુજરાત
જામનગર
સોનાલીક
પરબત બૈડીયાવદરા
May 15 '25 08:42 PM
સોનાલીક
પરબત બૈડીયાવદરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2016 મોડેલ સોનાલીકા
₹ 310000
સ્થળ : રીંઝપર,લાલપુર,જામનગર
View All
સ્વરાજ 717 વેસવાનું સે
સ્વરાજ 717 વેસવાનું સે 2022 મોડલ 2025 નુ પારસિંગ કરી આપશું જે ખેડુ લેશે તે વન ઓનર થશે 650 કલાક ફરેલ સે રૂબરૂ મુલાકાત માં ભાવ માં ફેરફાર થઈ જશે ઓજાર બધા નવા ટોટલ ટોળી સાથે 9 ઓજાર આવશે 1) ટોળી ૨) દાંતી ૩) રાપ ૪) સીપીઓ ૫) પારા બંધનુ ૬) રેવલ પતરું ૭) માઢ નુ પિંજરું ૮) ગોળ લોઢીયા ની ઘોળી ૯) ૩ પાંસિયા પરિશ્રમ ટ્રેકટર મોડીફીકેશન સરાડીયા 9737522422 9737522722
...વધુ વાંચો
Chetan Kanara
ટ્રેક્ટર. વેચવાનું છે
2007 નું મોડલ કંપની કટીસન ચારે ચાર ટાયર નવા બેટરી નવી ટ્રેક્ટર માં કોઈ જાતનો વાંધો નથી જવાબદારીથી દેવાનો છે 44 હોસપાવર
...વધુ વાંચો
નારણ ભાઈ શિંગડ
મીની ટ્રેક્ટર ની દાતી વેચવા નીછે
મીની ટ્રેક્ટર ની દાતી વેચવા ની છે નવી છે
...વધુ વાંચો
Mahendra Ladani
Mini Sonalika mm18
Mini Sonalika mm18 model 2023
...વધુ વાંચો
Bhavesh Kathiriya
વેચવાનું છે
મોડલ 2015 1.વહ.હોનર દાતિ.રાપ.પઈશા.ખાતર.ના.ભુગરા.માઢ.ટોલી. મો.8866588272
...વધુ વાંચો
Solanki Pardip
ફોન નંબર જયરાજ ભાઈ 8469281928
યુવરાજ 215 વેશવાનું સે કંપની કેડિશન મીની ટેક્ટર ની લારી સાતી બધાય સાથે આપવા ના સે વન હોનાર સે
...વધુ વાંચો
Jayraj Vala
આઇસર 188 વેચવાનું છે
આઇસર 188 મોડલ 2019 શોરૂમ કન્ડિશન કોઈપણ જાતનો ફોલ્ટ નથી મો નં:- 9313919281
...વધુ વાંચો
દિક્ષિત વોરા
આખો સેટ વેચવાનો છે
કેપ્ટન ટ્રેકટર 2022/23 નુ મોડેલ વન ઓનર કંપની કંડીસન ડગરા સાથે આપવા ના છે ટ્રોલી 50 ફુટ નવી સાતી 6 નવા
...વધુ વાંચો
રણજીતભાઇ જેબલીયા
dk ચેમ્પિયન વેચવાનું છે
૧૨ એચપી છે
...વધુ વાંચો
Dhruv Ahir
મીની ટ્રેક્ટર વેચવાનું છે
8238211343
...વધુ વાંચો
Mayur Naghera
kuciraj mini tekatr
28 ni jali kapani kadisan bodi varu
...વધુ વાંચો
Gunavant Desai
Yuvraj 215 વેંચવા નુ છે.
મોડલ 2017 નો 10 મો મહિનો ટોપ કંડીશન બેટરી નવી
...વધુ વાંચો
Pradip Giri
Swaraj 717
Model :- Swaraj 717 ES 🚜 2400/- કિમી ચાલેલું છે Colour :- Blue 🔵 Years :- 2021 ✅ 100% condition No. 94285 01314
...વધુ વાંચો
Harshil Vasoya
મીની ઓઇલ મિલ વેચવાનું છે
મીની ઓઇલ મીલ વેચવાનું છે પટેલ નો ઘાણો છે 24X4નો ગાળો છે ફિલ્ડ માર્શલ નું મશીન છે 16 હોસપાવરનું છે 15 ની મોટર છે ડુબી કંપનીની છે ગીતાનો ડબલ ઓવર નું ઓપ્લેર છે જમ્બો ઓપ્લેરીમાં આવે કોઈ જાતનો ફોલ્ટ નથી કારીગર ના લીધે દઈ દેવાનું કારણ છે 451 આશરે કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Sunil Makavanha
mini tractor for shell
mini tractor vechva nu se bhav ma fer far thai jase
...વધુ વાંચો
Ronak Modha
મીની ટ્રેક્ટર
🚜 Swaraj 717 ES ➡️2023/8 મોડલ + 216 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ વન ઓનર 🚜સોનાલીકા mm18 ➡️2023/5 મોડલ + 208 કલાક ચલાવેલ ➡️જારી 32/36 ➡️ વન ઓનર ➡️આખા સેટ સાથે કિંમત =310 🚜 સ્ટીલટ્રેક 18 ➡️2023/11 મોડલ +104 કલાક ચલાવેલ ➡️જારી 32/36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું વન ઓનર થશે ⭐50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી જોવા મળશે અને ટ્રોલી હેવીડયુટી અને સાતી મેંદરડા ઓયણીના કારીગર પાસે બનાવેલ સુત્રાઈની ફુલ જવાબદારી⭐ 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ+ફાંટો અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું આખુ ઇંગલનું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=120))➡️ 120 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા
ful javabdari 2 oner
modal 2016
...વધુ વાંચો
Hardik Rathod
મીની ટ્રેક્ટર વેચવાનું છે
સ્વરાજ 2021 મોડલ..1570 કલાક ચાલેલુ....mo..7817033553 . સાટા મા 28ની જાળી વાળું કોઈ પણ ટેક્ટર ચાલે કિંમત 160.000
...વધુ વાંચો
કલ્પેશ કાકડિયા
mini trectar
trectar vesavanu se 10.5 nu aenjin se betri navise
...વધુ વાંચો
Lalit Vasra
ઉમેદ ભાઈ
➡️યુવરાજ..215 ➡️ઓઈલ બ્રેક ➡️મોડેલ..2024 ➡️કલાક..100.. હાલેલ ➡️વન વોર્નર ➡️ટોલી નવી 50..ફૂટ ➡️દાતી. નવી ➡️રાપ નવી ➡️પસિયા નવા ➡️પારા બાધવા નું પાટીયું નવુ ➡️ગોળ લોધિયા ની ધોડી નવી
...વધુ વાંચો
Umed Patgir
યુવરાજ 215 મોડલ ૨૦૧૪
સાતી૧ મો ૯૯૨૫૩૯૧૨૩૮
...વધુ વાંચો
Kalpesh Parmar
murugan power vidar
2024 નું મોડલ વેચવાનું છે. 5HP ર્ગેવિસ કંપનીનું ડિઝલ એન્જીન. સાથે ૬૦ ઈન્ચ લોઢિયો, ૪૦ ની રાપર, ૪ નંગ મોરપગ. ગામ:વાવડી તા:જોડિયા જી:જામનગર
...વધુ વાંચો
Ahir Kara
મિનિ ટ્રેક્ટર નો બમ્પર
મીની ટેકટર નું બમ્પર વેચવાનું છે
...વધુ વાંચો
Erfan Sama
યુવરાજ tractor2018મોડેલ
યુવરાજ tractor 2018 model 1ઓનર
...વધુ વાંચો
Mubasir Ghachi
વયેભવ ટેકટર વેસવાનુ છે
ટેકટર ના ટાઈપ નવા ને બેટરી નવિ છે
...વધુ વાંચો
Himmatbhai Gohil
યુવરાજ 215 વેસવાનું છે
યુવરાજ 215 વેસવાનું છે 2016 મોડલ છે પાનેલી કલ્યાણપુર જોવા મળશે 9714435913
...વધુ વાંચો
Kamlesh Madam
vst shakti mt 180
mastubisi
...વધુ વાંચો
Raj Mer
mahindra b275
મૉડલ 2006 મો.9974940119 સાટા માં મિની ટ્રેકટર હાલે
...વધુ વાંચો
Hingora Ismail
yuvraj uchu
yuvraj mahindra tractor
...વધુ વાંચો
Shaileshbhai Vala
mini tractor yuvraj 215
model 2017 18 ok powerful ok
...વધુ વાંચો
Dharmendra Goswami
sworaj mini tektar
sworaj vesvanu se 23 nu modal noc sathe kamplet kandisan
...વધુ વાંચો
Vijay Bapodra
સારી કંડીશન મા છે
કોઈ ફોલ્ટ નથી
...વધુ વાંચો
Vekariya Nileshbhai
પાવર ટિલર
પાવર ટિલર 2016-17 મોડલ ,પાટલો સાથે... 9978356999
...વધુ વાંચો
Pradip Maru
પાવર ટિલર
પાવર ટિલર, પાટલો,
...વધુ વાંચો
Hitesh Ahir Maru
Eicher 188 mini modal 2022 23
modal 2022 23 Eicher 188 mini kalak 200 halal 1 owner
...વધુ વાંચો
Lakhu Odedara
Mahendra 575
modal 2020 3200 klak frel તા. બગસરા જી. અમરેલી બગસરા પ્રોપર ટ્રેકટર જોવા મળશે.
...વધુ વાંચો
Sidhubhai Vala
ટાઈગર ચિપીઓ ને લોઢીયો215
JITU BHAI JITU BHAI
...વધુ વાંચો
જીતુ રૂડાચ
2020 મોડલ સે ફુલ જવાબ દારી
કોય જાતનો નથી વાથો
...વધુ વાંચો
રૂતવીક સોલંકી
vechvanu chhe vst 4x4
vst 4x4 2014 modal mo .7984063966
...વધુ વાંચો
Rahul Nandaniya
મીની ટેકટર ની છપરી વેચવાની છે
યુવરાજ અને સ્વરાજ ની છે નવી જ છે
...વધુ વાંચો
Dharmesh Kodavla
સારથી ટ્રેક્ટર
2013
...વધુ વાંચો
Vasudev Ramani
વેચવાનું છે
વેચવાનું છે
...વધુ વાંચો
Aatim Gajan
મીની ટ્રેક્ટર વેચવાનું છે
મોડલ 2012 કેપ્ટન Di 2600 સાથી પણ સાથે દયદેવાનું છે ટીપટોપ કન્ડીશન મોબાઇલ: 6351391948
...વધુ વાંચો
Paras Nanda
yuvraj 215 vechvanu che
yuvraj 2017 model tip top condition khali 15 vigha ma j hakelu che ojar ma rap rol sathe pachyu cipiyo tamam javabdari varu
...વધુ વાંચો
Bharat Mer
આ ટ્રેકટર વેચવાનું છે.
Yuvraj 215 modal 2017 નો 10 મો મહિનો ઓરીજનલ કંપની કલર કંડીશન સારી
...વધુ વાંચો
Pradip Giri
વેચવાનું છે
સોનાલિકા મિની 4x4 20hp 2016 મોડલ નવા ટાયર
...વધુ વાંચો
Shaktisinh Vaghela
સિગડા વારું ટ્રેક્ટર વેચવાનું છે
સિગડા વારું ટ્રેક્ટર વેચવાનું છે સાવ નવું
...વધુ વાંચો
Adity Ahir
વેસાવ
કેપ્ટન ટેકટર મોડલ:2024 hp:20 kimat: 260
...વધુ વાંચો
Umeah Gohil
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ