જાફરાબાદી ભેંસ
પ્યોર ઓરીજનલ બીજદાન ની જાફરાબાદી બીજા વેતર ની ખડેલી (ભેંસ પોતે પણ બીજદાનની છે)
છઠ્ઠો મહિનો ગાભણ બીજદાન કરાવેલ છે
લંબાઈ ઊંચાઈ પૂરેપૂરી પેલા વેતરમાં 14 લેટર દૂધ હતું
કિંમત વાળી છે લેવી હોય તો જ ફોન કરવો ફોટા વિડીયો મોકલવામાં નહીં આવે રૂબરૂ જોઈ જવી
...વધુ વાંચો
Anurag Shena