Mahesh Gagiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કાટમાળમાં બધા વાંસા અને આડહર અને આડીઓ ચોરસ છે બધું લાકડું હાજડ નું છે
અને 2200 નળીયા પણ આપી દેવાના છે તેની સાથે
કાટમાણ માં ક્યાંય પણ હડો નથી અને વહેંચવાનું કારણ સ્લેબ ભરવો છે મકાનમાં