ભીખુ રામ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચોથું વેતર સાત મો મહિનો ગાભણ વ્યાય ત્યારે સાત થી આઠ લિટર દૂધ આપે અત્યારે ચાર લીટર છે, વ્યાજમ સમયે દસ દિવસ દોવા નું મુકવા નું કોઈ પણ જાત ની અથવાર નહીં ગમે તે દોઈ શકે સાવ પોસી છે.