ગોપાલ ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ જરસી ગીર ક્રોસ ગાય વેચવાની છે અને સાટા એ કરવાના છે સાટામાં ગીરગાય અથવા દેશી ખડાય ચાલે.. જર્સી ગાય ચાલે..હાલનું દૂધ ચાર ચાર લીટર ગાભણ છે 3.500મહિના. ઉંચાઇ લંબાઈ પુરી.. સાચવવા વાળા હોય તોય આપી દેવાની છે. મહેરબાની કરીને ખોટા મેસેજ તો ફોન કરવા નહીં