Beetubhai Chauhan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દક્ષિણામૂર્તિ સોસાયટી માં મોકાનો કોર્નર પ્લોટ વેચવાનો છે, રોડ પરથી બીજો ૫૯ ફુટ પૂર્વ ખૂલ્યો,
૨૯ ફુટ દક્ષિણ ખુલો, GRCA તરફ જતા પહેલો પ્લોટ
વેચાણથી આપવાનો છે, બદલામાં ખેતીની જમીન ચાલશે, વધઘટ ભાવ સમજી લઈશું, ખેતીની જમીન લેવાની છે, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, તાલુકાનાં જો કોઈ હોય તો સંપર્ક કરશો, પ્લોટની કિંમત અંદાજે
Rs.3500000