Narendra Bhai Keshod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2. મહિનાની વીયાણેલ છે - 6 - 7 લીટર દૂધ છે અત્યારે ૩ લીટર આવે છે બીમાર પડી હોવાથી દુધ ઓછુ આવે છે બંને ટાઇમ કોરા ખીલે દોવા દેય છે દોવામા સાવ સોજી છે પારુ નથી