ભાભલુભાઈ ખાચર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જાફરાબાદી ખડેલી વેચવાની છે. એક ચાર વર્ષની છે અને એક અઢી વર્ષની બંનેની કિંમત 50000 રૂપિયા ગામ કુંઢડા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર. નામ .ભાભલુભાઈ.ખાચર