Deepak Gadhavee ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કટલરી ની આઈટમ અને ગીફ્ટ ને લગતી આઈટમ, દીવાલ ઘડિયાળ, ઈમીટેશન, ફુલ દાની, કોસ્મેટિક, ફૂલ, ફોટોફ્રેમ, બંગડી,હોજીયરી, ટેડ્ડી જેવી કટલરી ને લગતી ઘણી વસ્તુ વેચવા ની છે.
કિંમત મા થોડું માન રહેશે.